×

Nagjibhai Asodaria's video: Cold Shardi Ayurvedic Treatment Gujarati

@હઠીલી ગણાતી શરદી જડમુળથી મટાડવા માટે આયુર્વેદીક દવા | Cold Shardi Ayurvedic Treatment Gujarati
ઘણી વખત આપણને શરદી થઈ જાય છે, ખાસ કરીને આ શરદી શિયાળામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ આજકાલના વાતાવરણને જો ધ્યાનમાં લઈએ તો શરદી સામાન્ય થઈ ગઈ છે, શરદીના ઘણા પ્રકાર હોય છે, જેમ કે ઠંડીની શરદી, ગરમીની શરદી, ધુળ માટી ઉડે તો શરદી થવી, એલર્જી વગેરે ગણી શકાય, શરદી માણસને મુશ્કેલીમાં ત્યારે મુકી દે છે જ્યારે શરદીની સાથો સાથ નાક પણ ટપકવા લાગે છે, નાકમાંથી પાણી નીકળે છે, તો આ બધી પીડા દુર કરવા આપણા અમુલ્ય એવા આયુર્વેદ ગ્રંથમાં ઘણા પ્રયોગો વર્ણવેલ છે, જેમાંનો એક અક્સીર આયુર્વેદીક ઈલાજ અહીં દર્શાવેલ છે, આયુર્વેદ પ્રમાણે આ પ્રયોગ કરવાથી શરદી ફ્ક્ત ૭ દિવસમાં દુર થાય છે અને જડમુળથી નષ્ટ થાય છે. _____ શરદી મટાડવાના ઉપાયો શરદી ની એલર્જી શરદી નો ઈલાજ શરદી ઉધરસ ની દવા શરદી ની દેશી દવા Sardi ni dawa Sardi mate ayurvedic upchar Shardi khasi mate cold home remedy cold home treatment cold and cough ayurveda treatment cold treatment નાક માંથી પાણી નીકળવું kakab chini ayurveda for cold chini kabab for cold and cough and water from nose wet nose during cold chinikabab home remedy kababchini ayurvedic home remedy for cold khansi sardi cough. ______________ અંગ્રેજી ગ્રામ્મર શીખવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો. https://www.youtube.com/playlist?list=PLSUJJK2Ja9n-DvE2PqR1YukwDAjSYQgCS ઘરેલુ આયુર્વેદીક નુસખાઓ વિશે ગુજરાતીમાં જોવા જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો. https://www.youtube.com/playlist?list=PLSUJJK2Ja9n-mmvNPu9Qs23kWUnxNSY7O મારો પરીચય નાગજીભાઈ આસોદરીયા, દેરડી કુંભાજી (તા. ગોંડલ, જી. રાજકોટ) ગામે સરકારી શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે ફરજ પુરી કરીને હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે, આયુવેઁદ પ્રત્યે લગાવ તથા વાસ્તવીક જીવનનાં અનુભવના કારણે તેઓ આયુવેઁદમાં સારી એવી જાણકારી ધરાવે છે, જે અન્ય લોકો માટે મદદરૂપ થાય એ કારણોસર તેઓ પોતાના આયુવેઁદીક અનુભવોનું જ્ઞાન હવે ઇન્ટરનેટ પર શેર કરી રહ્યા છે, સાથે સાથે અંગ્રેજી ભાષા અને ગ્રામ્મર પણ તેઓ સારી રીતે શીખવી રહ્યા છે, ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા શિખવા માટે, અંગ્રેજી ગ્રામ્મર વિશે બેઝીક પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે, ઈંગ્લીશ ગ્રામ્મર જો સરખી રીતે શિખવામાં આવે તો સરળતાથી ગુજરાતીમાંથી ઈંગ્લીશમાં વાતચીત કરી શકાય છે, સાથો સાથ પુરતી પ્રેક્ટીસ પણ ખુબ સહાય પુરી પાડે છે. Nagjibhai Asodaria is a retired person now a days, he was a teacher and principal at Derdi Kumbhaji village (Ta. Gondal, Dist. Rajkot) Gujarat, he has interest towards Ayurveda so he has good knowledge of Ayurveda Upchar, he likes to share his Ayurvedic Upchar with people so that many patients can be recover using natural organic Ayurvedic Chikitsa, now a days he is sharing his Ayurvedic knowledge on the internet to reach as much as people, on other hand he has good knowledge about English Grammar, according to his thoughts an English is very easy to learn if you learn English Grammar with interest, also English Grammar helps to speak in English, Listen English and be a talkative in English. #નાગજીભાઈઆસોદરીયા દરેક રોગ, બિમારી માટે ઘરેલુ ઉપચાર, વિવિધ બિમારીઓ માટે અકસીર ઉપાય, મજેદાર ઘરગથ્થુ નુસખા, દેશી ઓસડિયાં, દેસી દવા રામબાણ ઇલાજ, અને બિજુ ઘણુ બધુ શીખો આરોગ્ય સ્વસ્થ રાખવા માટે તમામ વિડીયો જુવો ગુજરાતી ભાષામાં. Ayurvedic Guruji in Gujarati, Gharelu Nuskhe, Desi Upchar, Ilaaj, Upay, Home Remedies, etc in Gujarati. ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા અને ગ્રામર શીખો સરળતાથી, ઈંગ્લીશ શીખવા જરૂરી ગ્રામ્મર શીખો સરળતાથી. Learn English From Gujarati Language, English Speaking Course, English Grammar in Gujarati Language, Learn Gujarati to English, English Grammar in Gujarati, Basic English Grammar. વિડીયોને કોઇપણ સોસીયલ મીડિયામાં શેર કરી શકાય છે, ફરીથી ડાઉનલોડ કરીને, કોઇપણ પ્રકારનું મોડીફીકેશન કરીને ફરીથી કોઇપણ સોસીયલ મીડીયામાં અપલોડ કરનાર કાનુની સજાને પાત્ર થઇ શકે છે. વિડીયોમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, અઢળક પુસ્તકો તથા પ્રયોગોને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વિતાવહ છે, આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

18K

322
Nagjibhai Asodaria
Subscribers
163K
Total Post
125
Total Views
3M
Avg. Views
60.9K
View Profile
This video was published on 2019-06-15 08:10:22 GMT by @Nagjibhai-Asodaria on Youtube. Nagjibhai Asodaria has total 163K subscribers on Youtube and has a total of 125 video.This video has received 18K Likes which are higher than the average likes that Nagjibhai Asodaria gets . @Nagjibhai-Asodaria receives an average views of 60.9K per video on Youtube.This video has received 322 comments which are higher than the average comments that Nagjibhai Asodaria gets . Overall the views for this video was lower than the average for the profile.Nagjibhai Asodaria #NMAsodaria #NagjibhaiAsodaria #નાગજીભાઈઆસોદરીયા દરેક has been used frequently in this Post.

Other post by @Nagjibhai Asodaria