×

Aapdu Junagadh's video: S03E12 Artist Of The Week 2020 Digant Niranjani Rhythm Mashup Aapdu Junagadh KD Bhindi

@S03E12 | Artist Of The Week 2020 | Digant Niranjani | Rhythm Mashup | Aapdu Junagadh | KD Bhindi
Episode 12 Artist Of The Week 2020 Artist: Digant Niranjani Art Form: Rhythm Mashup Campaign Host : RJ Akash . જ્યારે એવો સવાલ થાય કે, સંગીત ક્યાં ક્યાં નથી? ત્યારે આ સવાલનો કોઈજ જવાબ ન મળે, કેમકે હરેક વસ્તુમાં હરેક જગ્યાએ સંગીત છુપાયેલું છે. જરૂર છે માત્ર એને ઓળખવાની! ત્યારે આજે એવાજ કૈંક નોખા અનોખા વાદ્યો અને આપણી આજુબાજુ રહેલા સંગીતની ઓળખ કરાવવા આજે આપણી સાથે છે, જૂનાગઢના યુવા રિધમીસ્ટ દિગંત નિરંજની.. દિગંત આશરે ત્રણેક વર્ષના હતા ત્યારથી વાદન કલા સાથે જોડાયેલાં છે, આ કલા તેમને તેમના દાદાજી અને પિતાજી પાસેથી વારસાગત પ્રાપ્ત થઈ છે. વાદન કલા તેમના માટે પેશન અને પ્રોફેશન બંને છે. તેઓએ વાદન કલાની પ્રસ્તુતિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કરી છે. તેઓ પોતાના પરિજનો અને ગુરુજનોના માર્ગદર્શનથી ઘણુંબધું શીખ્યાં છે અને તેઓ હજુ કઈંક'ને કઈંક અવનવું શીખવાની ઈચ્છા ધરાવે છે... K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો... https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.11/12/2020 સાંજે 08 વાગ્યા થી તા.18/12/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

24

1
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-12-11 20:00:13 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 24 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh