×

Aapdu Junagadh's video: S03E05 Artist Of The Week 2020 Morvee Raval Story Telling Aapdu Junagadh KD Bhindi

@S03E05 | Artist Of The Week 2020 | Morvee Raval | Story Telling | Aapdu Junagadh | KD Bhindi
Episode 5 Artist Of The Week 2020 Artist: Morvee Raval Art Form: Story Telling Campaign Host : RJ Akash . સ્ટોરી ટેલિંગ એટલે કોઈ વાત કે વાર્તા કહેવાની અનોખી કલા, પણ અહીં માત્ર વાર્તાની જ વાત નથી, અહીં વાત છે કોઈપણ વાતને રસપ્રદ રીતે સંભળાવી અને ઊંડાણપૂર્વક સમજાવવાની! આ સ્ટોરી ટેલિંગના ટેલેન્ટને રજૂ કરવા આજે આપણી સાથે છે, જૂનાગઢના યંગ સ્ટોરી ટેલર મોરવી રાવલ... મોરવીની આ કલા એજ એમની ઓળખ છે, અને એજ કલાને તેઓ જીવન જીવવાનું કારણ માને છે. મોરવી સ્ટોરી ટેલિંગની આ આવડતને પોતાના પ્રોફેશનમાં બદલવા ઈચ્છે છે. મોરવી સ્ટોરી ટેલિંગની સાથોસાથ કાવ્ય, મુક્તકો અને વાર્તાઓ પણ ખૂબ સારી રીતે લખી જાણે છે. સ્ટોરી ટેલર કેનાશ્રીના એક વીડિયો જોઈને પ્રેરાયેલા મોરવી રાવલ છેલ્લાં એકાદ વર્ષથી આ કલા સાથે સંકળાયેલા છે. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો.. https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.23/10/2020 સાંજે 08 વાગ્યા થી તા 30/10/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

90

13
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-10-23 20:00:12 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 90 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 13 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh