×

Aapdu Junagadh's video: S03E04 Artist Of The Week 2020 Yogi Mehta Live Painting Aapdu Junagadh KD Bhindi

@S03E04 | Artist Of The Week 2020 | Yogi Mehta | Live Painting| Aapdu Junagadh | KD Bhindi
Episode 4 Artist Of The Week 2020 Artist: Yogi Maheta Art Form: Live Painting Campaign Host : RJ Akash . આપણી સામે રહેલાં દ્રશ્યને રંગોની મદદથી આબેહૂબ રીતે કાગળ પર ઉતારવાની કલા એટલે લાઈવ પેઇન્ટિંગ. જેને રજૂ કરવા આપણી સાથે છે, યોગી મહેતા... યોગી મહેતાએ વર્ષ 2007 થી આ કલા પર કાર્ય કરવાનું શરૂ કર્યું, દસ વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં તેઓએ આ કલાને પોતાનું પ્રોફેશન બનાવ્યું. યોગી મહેતા દેવાધિદેવ મહાદેવને પ્રેરણારૂપ માને છે. પેઇન્ટિંગમાં ઇન્ડિયન માઇથોલોજી યોગીનો મુખ્ય અને મનગમતો વિષય છે. યોગી માટે તેમની આ કલા જ તેમનું જીવન છે. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો.. https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.16/10/2020 સાંજે 08 વાગ્યા થી તા 23/10/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

116

42
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-10-16 20:00:13 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 116 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 42 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh