×

Aapdu Junagadh's video: S03E03 Artist Of The Week 2020 Pranav Unadkat Monologue Aapdu Junagadh KD Bhindi

@S03E03 | Artist Of The Week 2020 | Pranav Unadkat | Monologue| Aapdu Junagadh | KD Bhindi
Episode 3 Artist Of The Week 2020 Artist: Pranav Unadkat Art Form: Monologue Campaign Host : RJ Akash . મોનોલૉગ એ એક્ટિંગનો જ એક પ્રકાર છે. જેમાં એકજ વ્યક્તિ પોતાના અલગ-અલગ હાવભાવથી એક ભાવપૂર્ણ વાત આપણાં સુધી પહોંચાડે છે. ત્યારે આવો આપણે નિહાળીએ એક વિશિષ્ટ સામાજિક સંદેશ સાથેના મોનોલોગને આર્ટિસ્ટ પ્રણવ ઉનડકટ પાસેથી.. . પ્રણવ છેલ્લાં 04 વર્ષથી મોનોલૉગ, શોર્ટ ફિલ્મ અને નાટકોમાં અભિનય કરતાં આવ્યા છે. પ્રણવની દ્રષ્ટિએ કલા એક એવું માધ્યમ છે, જેનાથી લાગણીઓ સરળતાથી અભિવ્યક્ત થઈ શકે છે. પ્રણવ અભિનયની સાથોસાથ મૉડેલિંગ, સિંગિંગ અને ડ્રમ પણ બખૂબી વગાડી જાણે છે. તેમના અભિનયના હુન્નરને આગળ લઈ આવવા ઘણા બધા લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે અને તેઑ આજે પણ પોતાની આ કલા માટે કૈંક’ને કૈંક નવું શિખતા જ રહે છે. તેઓ પોતાના અભિનયના હુન્નરથી કોઈપણ પાત્રને આપની સમક્ષ જીવંત કરી જાણે છે. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો.. https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.09/10/2020 સાંજે 08 વાગ્યા થી તા.16/10/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Editing by : Pranav Unadkat K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

125

20
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-10-09 20:00:13 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 125 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 20 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh