×

Aapdu Junagadh's video: - - Journey of Girnar on Ropeway

@ગિરનાર રોપ-વે જાહેર જનતા માટે થયો શરૂ , આવો કરીએ ગિરનાર રોપ-વેની સફર | Journey of Girnar on Ropeway
Presenting you the Journey to the Ambaji temple in a Ropeway. Enjoy the beautiful video ride of Ropeway with us. દશેરાના તહેવાર નિમિતે આવતીકાલ તા.25 ઓક્ટોબરને રવિવારથી ગિરનાર રોપ-વે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. રોપ-વેનો સમય સવારે 08 વાગ્યા થી સાંજે 05 વાગ્યા સુધીનો રહેશે. જેમાં ટૂ-વેનો ટીકીટ દર ₹700 રહેશે, જ્યારે વન-વેનો ટીકીટ દર ₹400 રહેશે. 05 થી 10 વર્ષની ઉંમરના બાળકો માટેનો ટીકીટ દર ₹350 રહેશે, જ્યારે 05 વર્ષથી નીચેના બાળકો માટેની ટીકીટ નિઃશુલ્ક રહેશે. રોપ-વેની ટીકીટ રોપ-વે સ્ટેશન પર જ મળી રહેશે. આ વાતની જાણ ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવી છે. Journey of Girnar on Ropeway | Aapdu Junagadh | Girnar Ropeway | Journey to Ambaji Temple

401

20
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.6K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-10-24 21:18:23 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 401 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 20 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AJNews #AapduJunagadh #Girnar #Ropeway #TicketRate #AapduJunagadh #Junagadh #Girnar #GirnarRopeway has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh