×

Aapdu Junagadh's video: E01 Aatmnirbhar Kalakar Bakulbhai Bhatt Junagadh Aapdu Junagadh

@E01 | Aatmnirbhar Kalakar | Bakulbhai Bhatt | Junagadh | Aapdu Junagadh
કલાકારોનો ગઢ કહેવાતું આપણું જૂનાગઢ શહેર અનેક કલાકારોનું આશ્રયસ્થાન છે. પોતાની કલા પ્રસ્તુતિથી આર્થિક ઉપાર્જન કરતાં અનેક કલાકારો કોરોના મહામારીને કારણે છેલ્લાં કેટલાંય સમયથી બેરોજગાર બન્યાં છે! ત્યારે કેટલાક કલાકારોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અન્ય ક્ષેત્રોમાં નાનામાં નાનું કામ હાથે લઈને રોજગારી મેળવવાની શરૂઆત કરી છે, આવો મળીએ એવાજ એક કર્મનિષ્ઠ કલાકારને 'આત્મનિર્ભર કલાકાર'ના પહેલાં અંકમાં...

45

2
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-11-03 12:02:03 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 45 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 2 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AapduJunagadh #Junagadh #AATMNIRBHARKALAKAR has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh