×

Aapdu Junagadh's video: S03E07 Artist Of The Week 2020 Rajat Jogadiya Folk Literature Aapdu Junagadh KD Bhindi

@S03E07 | Artist Of The Week 2020 | Rajat Jogadiya | Folk Literature | Aapdu Junagadh | KD Bhindi
Episode 7 Artist Of The Week 2020 Artist: Rajat Jogadiya Art Form: Folk Literature Campaign Host : RJ Akash . કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો, લોક સાહિત્ય એટલે ગામડું બોલે'ને શહેર સાંભળે, અભણ બોલેને ભણેલાં સાંભળે, નિખાલસતા બોલેને બુદ્ધિ સાંભળે તેનું નામ લોકસાહિત્ય. આ કળા ખુબજ પ્રાચીન છે. જેમાં ભૂતકાળમાં થઈ ગયેલા શૂરવીર, પરોપકારી, સાહસિક, વીર, પ્રેમી અને સંત-સતીના જીવનમાંથી લોકકથાનું વસ્તુ લેવામાં આવે છે, ત્યારે આવીજ કૈંક ખમીરવંતી લોકકથા લઈને આજે આપણી સાથે છે, જૂનાગઢના યુવા લોકસાહિત્યકાર રજત જોગડિયા... રજત પોતાના શાળાકીય અભ્યાસથી જ આ કલા સાથે જોડાયેલાં છે. આપણાં લોકસાહિત્યના મોટાં ગજાના લોકસાહિત્યકારો પાસેથી પ્રેરણા લઈને હાલમાં તેઓ લોક સાહિત્યકાર સાથોસાથ પ્રોફેશનલ એન્કર તરીકે કાર્ય કરી રહ્યાં છે. તેઓ એવું માને છે કે, જે વ્યક્તિ પાસેથી તેને કંઈપણ અવનવું શીખવા મળે તે તેમના ગુરુ છે, રજત માટે લોક સાહિત્ય જ તેમનું સર્વસ્વ છે. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો.....https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.06/10/2020 સાંજે 08 વાગ્યા થી તા.13/11/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Art: Jalpa Soni Background Violin: Ravi Kotadiya Special Thanks : District Collector Office & Junagadh Police

183

56
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.6K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-11-06 20:00:18 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 183 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 56 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh