×

Aapdu Junagadh's video: AJ Live Ratri 2020 Digital

@AJ Live Ratri 2020 | લોક પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા હેતુથી Digital નવરાત્રી નું આયોજન
નવરાત્રી મહાપર્વ એટલે શક્તિ આરાધનાનું પર્વ! કોરોના મહામારીમાં પણ આપણી લોક પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા હેતુથી Aapdu Junagadh દ્વારા એક સુંદર Digital આયોજન થઈ રહ્યું છે... શ્રી શ્યામ જ્વેલર્સ Presents AJ Live Ratri અંતર્ગત નવરાત્રી દરમિયાન દરરોજ નીચે દર્શાવેલ સમયે જુદાં-જુદાં એપિસોડ દ્વારા તમે જૂનાગઢના વણઝારી ચોકમાં યોજાતી પ્રાચીન ગરબીના વિવિધ રાસ-ગરબા અને તેની સાથે જોડાયેલી કેટલીક સુંદર વાતો જાણવાનો અનેરો લ્હાવો ઘેરબેઠાં લઈ શકશો... આ આયોજનમાં પ્રસારિત થનાર તમામ રાસ-ગરબા ગત વર્ષના હશે, જેની ઝીણવટભરી સુંદર વાતો વણઝારી ગરબીના પ્રમુખશ્રી કિશોરભાઈ ધનેશા પાસેથી જાણીશું, તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે... Youtube Live: સાંજે 08 વાગ્યે (https://www.youtube.com/aapdujunagadh) Facebook Live: સાંજે 09 વાગ્યે ( https://www.facebook.com/aapdujunagadh/)

11

3
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-10-16 18:31:51 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 11 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 3 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AJLiveRatri #AapduJunagadh #Junagadh #Navratri #Navratri2020 #DigitalNavratri has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh