×

Aapdu Junagadh's video: Live : :

@Live : પહેલું નોરતું : વણઝારી ચોકની નાની બાળાઓનો રાસ & વણઝારી ગરબીનો ઇતિહાસ
આદ્યશક્તિ જગદંબાની આરાધના કરવાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે, આપણે સૌ ઘેરબેઠાં આ નવરાત્રી પર્વનો આનંદ માણી શકીએ તેવા હેતુથી Aapdu Junagadh દ્વારા એક સુંદર Digital આયોજન થયું છે. શ્રી શ્યામ જ્વેલર્સ Presents AJ Live Ratri અંતર્ગત નવરાત્રી દરમિયાન આજથી દરરોજ તમે Facebook અને Youtube ના માધ્યમથી, જૂનાગઢના વણઝારી ચોકમાં યોજાતી પ્રાચીન ગરબીના વિવિધ રાસ-ગરબા અને તેની સાથે જોડાયેલી કેટલીક સુંદર વાતો જાણીને અનેરો લ્હાવો ઘેરબેઠાં લઈ શકશો, ત્યારે આજે પ્રથમ દિવસે જાણો વણઝારી ગરબીનો ઇતિહાસ અને માણો નાની બાળાઓનો રાસ...

84

4
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-10-17 20:18:00 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 84 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 4 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AJ #AapduJunagadh #LiveRatri #FirstDay has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh