×

Aapdu Junagadh's video: S03E10 Artist Of The Week 2020 Pratik Bhatt Stand-up Comedy Aapdu Junagadh KD Bhindi

@S03E10 | Artist Of The Week 2020 | Pratik Bhatt | Stand-up Comedy | Aapdu Junagadh | KD Bhindi
Episode 10 Artist Of The Week 2020 Artist: Pratik Bhatt Art Form: Stand-up Comedy Campaign Host : RJ Akash . હાસ્ય જેનું નામ લેતાં જ મોઢા પર એક સ્માઈલ આવે! એ હાસ્ય જે આપણાં જીવનનું રિફ્રેશ બટન છે. હાસ્યના જેમ અનેક પ્રકાર છે, તેવીજ રીતે તેને રજૂ કરવાના પણ અનેક પ્રકાર છે અને આજકાલ જેનો ટ્રેન્ડ કહેતા જમાનો આવ્યો છે, એ એટલે સ્ટેન્ડ અપ કોમેડી, જેને રજૂ કરવા આજે આપણી સાથે છે, જૂનાગઢના સ્ટેન્ડ અપ કોમેડિયન પ્રતીક ભટ્ટ... સ્ટેન્ડ અપ કોમેડીની આ કલા તેઓના જીવન અને સ્વભાવ બંને સાથે વણાઈ ગઈ છે. તેઓ માટે આ કળા તેમનું પ્રોફેશન અને હોબી બન્ને છે. તેઓ વર્ષ 2005 થી આ કલા સાથે જોડાયેલા છે. તેઓ ઉમદા વ્યંગકાર છે, સાથોસાથ તેઓ કોમેડી સ્ક્રીનપ્લે અને કવિતાઓ પણ લખે છે. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો... https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.27/11/2020 સાંજે 08 વાગ્યા થી તા.04/12/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

17

1
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-11-27 20:00:14 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 17 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh