×

Aapdu Junagadh's video: S03E11 Artist Of The Week 2020 Chintan Lathigara Taal Vadya Samvad Aapdu Junagadh KD Bhindi

@S03E11 | Artist Of The Week 2020 | Chintan Lathigara | Taal Vadya Samvad | Aapdu Junagadh |KD Bhindi
Episode 11 Artist Of The Week 2020 Artist: Chintan Lathigara Art Form: Taal Vadya Samvad Campaign Host : RJ Akash . તાલનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણાં મનમાં પહેલું ચિત્ર તબલાનું આવે, ખરુંને! એજ તબલા અને શાસ્ત્રીય સંગીતમાં વપરાતું પખાવજ નામનું વાદ્ય એકબીજા સાથે તાલ સંવાદ કરવાના છે. જેને પ્રસ્તુત કરવા આપણી સાથે છે જૂનાગઢના યુવા કલાકાર, ચિંતન લાઠીગરા.. ચિંતન માટે સંગીત જ તેમનું જીવન છે, તેઓ હાલમાં આ કલાને તેમનું પ્રોફેશન બનાવ્યું છે. તેઓ છેલ્લા 24 વર્ષથી સંગીત કલા સાથે સંકળાયેલા છે. તેઓ શાસ્ત્રીય સંગીત, હવેલી સંગીત, લોક સંગીત અને સુગમ સંગીતમાં જુદાં-જુદાં તાલવાદ્યોનું વાદન કરે છે, સાથોસાથ હવેલી સંગીતમાં ગાયન પણ કરે છે. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમના દાદાજીની પ્રેરણાથી તેઓએ પહેલી વખત પખાવજનું વાદન કરેલું, એ પછી તેઓના કાકા પાસેથી તેઓ વિવિધ તાલ વાદ્યો વગાડવાનું શીખ્યા. રાજ્ય કક્ષા સુધી લોકવાદ્યનું વાદન કરીને તેઓ સતત ત્રણ વર્ષ વિજેતા બન્યા. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે યોજાયેલ એક નેશનલ ફેસ્ટિવલમાં તેઓને પખાવજ વાદનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને તેઓ તેમાં ઉતીર્ણ થયા. હાલ તેઓ જૂનાગઢમાં રહીને અવનવું શિખવાના પ્રયત્નો સાથે પોતાની આ કલાને અલગ ઊંચાઈઓ આપવા સતત પ્રેક્ટિસ કરી રહ્યાં છે.. K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો... https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.04/12/2020 સાંજે 08 વાગ્યા થી તા.11/12/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

40

2
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.6K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-12-04 20:00:13 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 40 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 2 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh