×

Aapdu Junagadh's video: S03E09 Artist Of The Week 2020 Suhana Hala Mahendi Aapdu Junagadh KD Bhindi

@S03E09 | Artist Of The Week 2020 | Suhana Hala | Mahendi | Aapdu Junagadh | KD Bhindi
Episode 9 Artist Of The Week 2020 Artist: Suhana Hala Art Form: Mahendi Campaign Host : RJ Akash . લગ્ન પ્રસંગે આપણે ત્યાં થતાં સૌથી પ્રાચીન રિવાજોમાંનો એક રિવાજ એટલે મહેંદી લગાવવાનો રિવાજ! જેને આપણે બેનમૂન કળા પણ કહી શકીએ. સમયમાં આધુનિકતાની સાથે મહેંદીની ડિઝાઇન્સમાં પણ આધુનિકતાનો સ્પર્શ થયો છે, જે તમે સૌ જાણો જ છો ત્યારે આજે આપણી સાથે છે, જૂનાગઢના યંગ આર્ટિસ્ટ સુહાના હાલા, કે જેઓ હાથની મહેંદીમાં લગ્ન પ્રસંગની કેટલીક મંગળ વેળાનું સુંદર રીતે આલેખન કરશે... સુહાના માટે આ મહેંદી કલા તેમની મિત્ર છે, જે તેઓને ખુશીઓ સાથે બીજું ઘણુંબધું આપી જાય છે. તેઓ નાના હતાં ત્યારે તેઓની માતા વારે-તહેવારે મહેંદી મુકતા, જેની નકલ કરીને સુહાના પણ મહેંદી કરવાનો પ્રયત્ન કરતાં. આમ તો આ કલા તેમના માટે તેમનો શોખ રહી છે, પરંતુ ધીમેધીમે તેઓએ તેના પર હાથ જમાવી તેને પ્રોફેશનમાં બદલી છે. સુહાના માટે તેમની માતા અને તેમની મિત્ર મનાલી તેઓ માટે પ્રેરણા બન્યાં છે, આથીજ તેઓ આ કળામાં આગળ વધી શક્યા છે. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો... https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.20/11/2020 સાંજે 08 વાગ્યા થી તા.27/11/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

130

7
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-11-20 20:00:11 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 130 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 7 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh