×

Aapdu Junagadh's video: S03E08 Artist Of The Week 2020 Rutvik Thakrar Drama Aapdu Junagadh KD Bhindi

@S03E08 | Artist Of The Week 2020 | Rutvik Thakrar | Drama | Aapdu Junagadh | KD Bhindi
Episode 8 Artist Of The Week 2020 Artist: Rutvik Thakrar Art Form: Drama Campaign Host : RJ Akash . ડ્રામા એટલે કે નાટ્યકલા; એક લાંબા સમયથી ચાલી આવતી કલા છે, તેના ઇતિહાસ વિશે કહેવું ખૂબજ અઘરું છે. મોટેભાગે આ કલા રંગમંચ કે શેરીના ચોકે ભજવાતી, પરંતુ ટેક્નોલોજીના વિકાસ સાથે હાલમાં આ કલા કઈ કેટલીય રીતે વિસ્તરી ચુકી છે. . ઋત્વિકના કહેવા મુજબ નાટક એક એવી કલા છે, જેના દ્વારા કંઈપણ સંદેશ સરળતાથી આપી શકાય! ઋત્વિક માટે Drama એ તેમનો રસનો વિષય છે. છેલ્લાં 2 વર્ષથી તેઓ આ કલા સાથે જોડાયેલા છે. એક સ્થાનિક કોમ્પિટિશનમાંથી પ્રેરણા લઈને ઋત્વિકે પોતાનામાં છુપાયેલી આ કલાને ઓળખી કાઢીને તેના ઉપર કામ કરવાનો નીર્ધાર કર્યો હતો. . K. D. Bhindi Jewellers Presents ’Aapdu Junagadh Artist Of The Week 2020’, અંતર્ગત કલા પ્રસ્તુતિ કરી રહેલાં કલાકારને પ્રોત્સાહિત કરવા આ વિડીયોને વધુને વધુ શેર કરો અને નીચે આપેલી લિન્ક પરથી Voting પણ કરો... https://aapdujunagadh.com/artistoftheweek/ (આ Artist માટેની Voting Lines તા.13/11/2020 સાંજે 08 વાગ્યા થી તા.20/11/2020 સાંજે 07 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.) . Concept by : Team Aapdu Junagadh Cinematography & Edited By: Bhadrasinh Jadeja K D Bhindi Advertisement By : Devang Maheta Logo Animations By : Nutan Bhuva Special Thanks : District Collector Office & Junagadh Police

114

11
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.5K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2020-11-13 20:00:12 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 114 Likes which are higher than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 11 comments which are higher than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AOW2020 #ArtistOfTheWeek2020 #ArtistOfTheWeek #AapduJunagadh #Junagadh #Artist #SupportlocalArtist has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh