×

Aapdu Junagadh's video: Kesudo Junagadh Holi Girnar

@આવો આપણે આ કેસુડાં (ખાખરા)ના ઝાડથી વધુ પરિચિત થઈએ.. | Kesudo | Junagadh | Holi | Girnar |
ફાગણ મહિનાની શરૂઆત સાથે જ મહોરી ઉઠતો કેસૂડો (ખાખરો) કુદરતની લાજવાબ દેન છે; જેના બીજા નામ ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ નામથી પણ ઓળખવામાં આવે છે. ઘાટાં કેસરી રંગના ફૂલોથી લદાયેલાં કેસૂડાંનાં ઝાડ જંગલમાં જાણે આગ લાગી હોય તેવું દ્રશ્ય સર્જે છે, તેથી અંગ્રેજીમાં તેને ‘ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ’ પણ કહે છે. કેસૂડાનાં ફૂલોને પાણીમાં પલાળી રાખવાથી સરસ કેસરી રંગનું પાણી બને છે, જેનાથી હોળી રમવામાં આવે છે, આ નેચરલ હર્બથી ત્વચાના વિકારો દૂર થાય છે અને શરીરને શીતળતા પણ બક્ષે છે, ત્યારે આવો આપણે આ કેસુડાં (ખાખરા) ના ઝાડથી વધુ પરિચિત થઈએ.. .

30

0
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.6K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2023-03-04 15:00:09 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 30 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AJ #AapduJunagadh #Kesudo #Khakhro #GirnarNaVruksho #Girnar #Importance has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh