×

Aapdu Junagadh's video: Women Empowerment Aapdu Junagadh Junagadh

@જૂનાગઢની મહિલાઓએ નાળિયેરમાંથી બનાવી અદ્દભુત વસ્તુઓ | Women Empowerment | Aapdu Junagadh | Junagadh
નાળિયેરમાંથી આપણે ન વિચાર્યું હોય એટલી વસ્તુઓ બનાવી શકાય અને આર્થિક રોજગારી મેળવી શકાય! જૂનાગઢ ખાતે કાર્યરત નાળિયેર વિકાસ બોર્ડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના સંયુક્ત ઉપક્રમે નાળિયેર વિકાસ બોર્ડ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે નાળિયેરમાંથી બનતી વિવિધ હસ્તકલાઓની 6 દિવસીય તાલીમનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની 15 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને હેન્ડીક્રાફ્ટ એક્સપર્ટ પાસેથી નાળિયેરની કાચળીમાંથી અનેકવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી છે, આ બહેનો આગામી સમયમાં આ હસ્તકળાની મદદથી વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેંચાણ કરશે અને સ્વનિર્ભર બનશે.. .

19

1
Aapdu Junagadh
Subscribers
24.6K
Total Post
656
Total Views
117.6K
Avg. Views
1.6K
View Profile
This video was published on 2023-03-01 19:26:11 GMT by @Aapdu-Junagadh on Youtube. Aapdu Junagadh has total 24.6K subscribers on Youtube and has a total of 656 video.This video has received 19 Likes which are lower than the average likes that Aapdu Junagadh gets . @Aapdu-Junagadh receives an average views of 1.6K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Aapdu Junagadh gets . Overall the views for this video was lower than the average for the profile.Aapdu Junagadh #AJ #AapduJunagadh #Coconut #Development #WomenEmpowerment #Training #Handicraft has been used frequently in this Post.

Other post by @Aapdu Junagadh