Bhar Vinanu Bhantar's video: Balvarta Farmer Story in Gujrati Bhar Vinanu Bhantar
@ખેડૂત અને તેના ત્રણ પુત્રો | Balvarta | બાળવાર્તા | Farmer Story in Gujrati | Bhar Vinanu Bhantar
આ વાર્તા એક ખેડૂતની છે. ખેડૂતને ત્રણ દીકરા હતા ત્રણેય આળસુ હતા.ખેડૂતે મહેનતથી ઘણું ધન ભેગું કર્યું હતું. પરંતુ ખેડૂત તેના દિકરાથી બહુ જ દુઃખી હતો. અને તેના દીકરાઓ કોઈ દિવસ કામ જ ના કરતા આખો દિવસ સુતા જ રહેતા. તેને સમજાવી ને થાકી ગયો હતો. સમય વીતતો ગયો ધીરે ધીરે ખેડૂત વૃદ્ધ થઇ ગયો ધીરે ધીરે તેમની બીમારી વધવા લાગી, ખેડૂતે તેના ત્રણેય દીકરાઓ ને બોલાવ્યા અને કહ્યું હું તમને એક ગુપ્ત વાત કહેવા માંગુ છું. ખેડૂતે તેના દીકરાને શું ગુપ્ત વાત કહી હશે ? જુવો આ વાર્તા, આ વાર્તા એનિમેશન દ્વારા રજૂ કરી છે. આવી વિસરાઈ જતી વાર્તા, સત્ય ઘટના આધારિત વાર્તા, ખૂબ જુની વાર્તાઓ, ઐતિહાસિક વાર્તા તમને ભાર વિનાનું ભણતર YouTube ચેનલ માં જોવા મળશે.
બાળકોને સરળ ભાષા માં જ્ઞાન સાથે ગમ્મ્ત અને શિક્ષણ મળી રહે તે હેતુ થી આ વાર્તા ભાર વિનાનું ભણતર YouTube ચેનલ માં એનિમેશન દ્વારા રજૂ કરી છે.
વ્યવહારિક કથાબોધથી બાળકોનું ચારિત્ર્ય ઘડતર થાય છે અને સુચારુ સાહિત્યથી બાળક સંસ્કારી અને સમજુ બને છે આવો આપણા બાળકોને આપણે સ્વચ્છ રાષ્ટ્ર નિર્માણ માં આપણી વિસરાતી જતી બોધ કથાઓ સંભળાવીએ અને દેખાડીએ પણ ખરા જ…… બાળકોને આપણે સ્વચ્છ રાષ્ટ્ર નિર્માણ માં આપણી વિસરાતી જતી બોધ કથાઓ સંભળાવીએ અને દેખાડીએ પણ ખરા જ……
જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે, અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: www.youtube.com/bharvinanubhantar
એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ બે મિત્રો અને રીંછ :- https://www.youtube.com/watch?v=UqMNs-ejMGs&t=15s
⦿ સાઇકલ મારી સરરર જાય:- https://www.youtube.com/watch?v=WeplwECuIII
⦿બે બાવા જાતા તા :- https://youtu.be/Z6XUk96PCjk
⦿ગુજરાતી કક્કો :- https://youtu.be/tLQajddLkRY
⦿દસ ને એક અગિયાર (બાળગીત):- https://youtu.be/youw-5YO8u8
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- https://youtu.be/-sxkOMr0EVs
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- https://youtu.be/Z-lpwCPAuVw
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- https://youtu.be/o-Rv2LBnqMg
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- https://youtu.be/MllEOyrph7M
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- https://youtu.be/4Fl-XvyOCE
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- https://youtu.be/_RB1qsxTCSc
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- https://youtu.be/LxmjyHK5RMA
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- https://youtu.be/SGAWXxZargs
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- https://youtu.be/1ua8cahPcxg
⦿ बड़बोला ऊंट | Badbola Unt:- https://youtu.be/XFeQw7huH7E
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- https://youtu.be/GI40_9tNu-I
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- https://youtu.be/H57VSXGsHU8
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- https://youtu.be/Zyrs2DjKA6w
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- https://youtu.be/llOqMOfvwfs
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- https://youtu.be/5xErr-I43Cs
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- https://youtu.be/dGBRpJeUcu4
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- https://youtu.be/Hxgwo14xtSE
⦿ કોણ શું કરે | Community Helper:- https://youtu.be/55DW4aDvH7I
⦿ રમતો | Games:- https://youtu.be/7ceOyXWzk7k
⦿ ક્રિયાઓ | Actions:- https://youtu.be/WK1Faq-NESU
⦿ આકાર | Shapes:- https://youtu.be/7mNqIsRlNho
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- https://youtu.be/KSUyd8Q5X5Q
⦿ Vegetables | શાકભાજી:- https://youtu.be/WEyhWvp3jko
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- https://youtu.be/BkZVybhYx9k
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- https://youtu.be/Ma9DPRu0-jU
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- https://youtu.be/1NOpVuIG_rM
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- https://youtu.be/q0jY59_6lC4
⦿ Colors | રંગ:- https://youtu.be/iU5BqaBmb6Q
⦿ પક્ષીઓના નામ | Birds Name:- https://youtu.be/RwvU9ILaaS4
#વાર્તા #બાળવાર્તા #ખેડૂતઅનેતેનાત્રણપુત્રો # FarmerStory
This video was published on 2023-06-19 12:30:01 GMT by @Bhar-Vinanu-Bhantar on Youtube.
Bhar Vinanu Bhantar has total 2.3M subscribers on
Youtube and has a total of 206 video.This video has received 22
Likes which are lower than the average likes that Bhar Vinanu Bhantar gets . @Bhar-Vinanu-Bhantar receives an average views of 21.2K
per video on Youtube.This video has received 0
comments which are lower than the average comments that Bhar Vinanu Bhantar gets .
Overall the views for this video was lower than the average for the profile.Bhar Vinanu Bhantar #GujaratiVarta#GujaratiStory#BalVarta#વાર્તા#બાળવાર્તા#cartoon#CartoonVideo#VartaVideo#Gujaratistory#GujaratiVarta#AnimationVarta#Story#ખેડૂતઅનેતેનાત્રણપુત્રો##BharVinanuBhantar#KidsStory has been used frequently in this Post.
Bhar Vinanu Bhantar's video: Balvarta Farmer Story in Gujrati Bhar Vinanu Bhantar
22
0