Bhar Vinanu Bhantar's video: Swachhta Ni Varta Balvarta Gujarati Story Kids Story
@સ્વચ્છતાની વાર્તા | Swachhta Ni Varta | Balvarta | Gujarati Story | ગુજરાતી બાળવાર્તા | Kids Story
છગન અને મગન નામનાં બે જોડિયા ભાઈની મજાની વાર્તા એટલે ‘સ્વચ્છતાની વાર્તા.’ સ્વચ્છતા અને અસ્વચ્છતા વચ્ચે નો ભેદ આ સરસ મજાના કલરફૂલ એનિમેશન વિડીયોમાં જોવા અને સાંભળવા મળશે.
છગન અને મગન બન્ને ભાઈઓના સ્વભાવ અને ટેવ એકબીજાથી જુદા છે. છગન સ્વચ્છતા નો આગ્રહી છે જ્યારે મગન ભાઈ ને ગંદા ગોબરા રહેવું ગમે છે, બન્ને ની આ આદત ને લીધે શું થાય છે એ માટે ‘ભાર વિનાનું ભણતર’ ની યુટ્યુબ ચેનલ પર આ વિડીયો અચૂક જુઓ.
નાના બાળકોને સરળ ભાષા માં જ્ઞાન અને ગમ્મ્ત સાથે બોધદાયક શિક્ષણ મળી રહે તે હેતુ થી ‘ભાર વિનાનું ભણતર’ હંમેશા આવા સરસ મજાનાં એનિમેશન વિડીયો લઈને આવે છે. જે બાળકોના વાલીઓ અને શિક્ષકો ને પણ ગમે છે. અને એ બીજા બાળકોને જોવા કહે છે.
‘ સ્વચ્છતાની વાર્તા’ આ વિડીયો તમને ગમતો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, આવા વધુ વિડીયોઝ જોવા, માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો: www.youtube.com/bharvinanubhantar
એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- https://youtu.be/-sxkOMr0EVs
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- https://youtu.be/Z-lpwCPAuVw
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- https://youtu.be/o-Rv2LBnqMg
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- https://youtu.be/MllEOyrph7M
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- https://youtu.be/4Fl-XvyOCE
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- https://youtu.be/_RB1qsxTCSc
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- https://youtu.be/LxmjyHK5RMA
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- https://youtu.be/SGAWXxZargs
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- https://youtu.be/1ua8cahPcxg
⦿ बड़बोला ऊंट | Badbola Unt:- https://youtu.be/XFeQw7huH7E
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- https://youtu.be/GI40_9tNu-I
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- https://youtu.be/H57VSXGsHU8
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- https://youtu.be/Zyrs2DjKA6w
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- https://youtu.be/llOqMOfvwfs
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- https://youtu.be/5xErr-I43Cs
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- https://youtu.be/dGBRpJeUcu4
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- https://youtu.be/Hxgwo14xtSE
⦿ કોણ શું કરે | Community Helper:- https://youtu.be/55DW4aDvH7I
⦿ રમતો | Games:- https://youtu.be/7ceOyXWzk7k
⦿ ક્રિયાઓ | Actions:- https://youtu.be/WK1Faq-NESU
⦿ આકાર | Shapes:- https://youtu.be/7mNqIsRlNho
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- https://youtu.be/KSUyd8Q5X5Q
⦿ Vegetables | શાકભાજી:- https://youtu.be/WEyhWvp3jko
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- https://youtu.be/BkZVybhYx9k
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- https://youtu.be/Ma9DPRu0-jU
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- https://youtu.be/1NOpVuIG_rM
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- https://youtu.be/q0jY59_6lC4
⦿ Colors | રંગ:- https://youtu.be/iU5BqaBmb6Q
⦿ પક્ષીઓના નામ | Birds Name:- https://youtu.be/RwvU9ILaaS4
Bhar Vinanu Bhantar's video: Swachhta Ni Varta Balvarta Gujarati Story Kids Story
85
0