Bhar Vinanu Bhantar's video: Duniya Aakhi Ma Mare School Song Gujarati Rhymes Balgeet
@દુનિયા આખીમાં મારે | Duniya Aakhi Ma Mare | School Song | Gujarati Rhymes |Balgeet |ભાર વિનાનું ભણતર
નમસ્કાર દોસ્તો,
આ બાળગીતનું નામ છે “દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું...”
આ બાળગીતમાં દુનિયા આખીમાં બાળકોને શું જોવાનું છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે . આ બાળગીત સહેલાઈથી યાદ રહીજાય તે માટે કલરફુલ ઍનિમેશન સાથે વિડીયો બનાવ્યો છે, જેને જોતા નાના બાળકોને સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે.
દુનિયા આખીમાં મારે છે, ઘણું ઘણું જોવાનું
અહીંયા બેસી રહેતા મારે, શું શું નહીં ખોવાનું
ધરતીનો છેડો છે ક્યાં, સૂરજ આવે ક્યાંથી?
કોયલ કાળી, પોપટ લીલો, બગલો ધોળો શાથી?
શિયાળે ઠંડી છે શાને ગરમી કેમ ઉનાળે
ચોમાસામાં ગાજવીરા શી, તણખો શાથી બાળે?
આવું આવું ઘણું મારે ભણવાનું હજી બાકી
લીલી કેરી પીળી પડતા કેમ મનાતી પાકી
ચાર પગે કેમ પશુઓ ચાલે પંખીને કેમ પાંખો
આવી દુનિયા જોવા મુજને દીધી કોણે બે આંખો.
જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે,
અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: www.youtube.com/bharvinanubhantar
એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ બે મિત્રો અને રીંછ :- https://www.youtube.com/watch?v=UqMNs-ejMGs&t=15s
⦿ સાઇકલ મારી સરરર જાય:- https://www.youtube.com/watch?v=WeplwECuIII
⦿બે બાવા જાતા તા :- https://youtu.be/Z6XUk96PCjk
⦿ગુજરાતી કક્કો :- https://youtu.be/tLQajddLkRY
⦿દસ ને એક અગિયાર (બાળગીત):- https://youtu.be/youw-5YO8u8
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- https://youtu.be/-sxkOMr0EVs
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- https://youtu.be/Z-lpwCPAuVw
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- https://youtu.be/o-Rv2LBnqMg
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :- https://youtu.be/MllEOyrph7M
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :- https://youtu.be/4Fl-XvyOCE
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:- https://youtu.be/_RB1qsxTCSc
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:- https://youtu.be/LxmjyHK5RMA
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:- https://youtu.be/SGAWXxZargs
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:- https://youtu.be/1ua8cahPcxg
⦿ बड़बोला ऊंट | Badbola Unt:- https://youtu.be/XFeQw7huH7E
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:- https://youtu.be/GI40_9tNu-I
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:- https://youtu.be/H57VSXGsHU8
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:- https://youtu.be/Zyrs2DjKA6w
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:- https://youtu.be/llOqMOfvwfs
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:- https://youtu.be/5xErr-I43Cs
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:- https://youtu.be/dGBRpJeUcu4
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :- https://youtu.be/Hxgwo14xtSE
⦿ કોણ શું કરે | Community Helper:- https://youtu.be/55DW4aDvH7I
⦿ રમતો | Games:- https://youtu.be/7ceOyXWzk7k
⦿ ક્રિયાઓ | Actions:- https://youtu.be/WK1Faq-NESU
⦿ આકાર | Shapes:- https://youtu.be/7mNqIsRlNho
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:- https://youtu.be/KSUyd8Q5X5Q
⦿ Vegetables | શાકભાજી:- https://youtu.be/WEyhWvp3jko
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:- https://youtu.be/BkZVybhYx9k
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:- https://youtu.be/Ma9DPRu0-jU
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:- https://youtu.be/1NOpVuIG_rM
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:- https://youtu.be/q0jY59_6lC4
⦿ Colors | રંગ:- https://youtu.be/iU5BqaBmb6Q
⦿ પક્ષીઓના નામ | Birds Name:- https://youtu.be/RwvU9ILaaS4
#દુનિયાઆખીમાંમારે #ગુજરાતીબાળગીત #ભારવિનાનુંભણતર
Bhar Vinanu Bhantar's video: Duniya Aakhi Ma Mare School Song Gujarati Rhymes Balgeet
23
0