×

DUDE Crazy VLOG's video: Saputara Gujrat s Only Hill Station

@Saputara Gujrat's Only Hill Station || ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ || ડાંગ આહવા ગુજરાત |
સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે.[૨] આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. જોવાલાયક સ્થળો જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે. સાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળો વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે. ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગરા’ કહેવાય છે. સપ્તશૃંગી ગઢ: સાપુતારાથી ૫૦ કિ.મી. દૂર આવેલ સ્થળ. પ્રવાસ માટે માહિતી સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે. વિમાનમથક: સુરત ૧૭૨ કિમી દૂર, મુંબઇ ૨૨૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: બીલીમોરા ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ગુજરાતની સહ્યાદ્રી પર્વતમાળાઓની સુંદર ખીણોમાં આવેલું છે. તે ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન પણ છે કે જ્યાં બાકીના પહાડોની જેમ પવનચક્કીવાળા રસ્તાઓ નહિવત છે. એટલે કે, પ્રવાસીઓ પહાડો પર ઉલ્ટી થવાની ફરિયાદ કરે છે, તેમના માટે મુલાકાત લેવા માટે સાપુતારા સારો વિકલ્પ બની શકે છે. હવામાન હંમેશા સરસ હોય છે ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 32 °C થી 27 °C ની વચ્ચે હોય છે જ્યારે શિયાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 16 °C અને 10 °C હોય છે. ચોમાસામાં (જુલાઈથી સપ્ટેમ્બર) વાર્ષિક 255 સેમી વરસાદ પડે છે. અહીં દર વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.આ તહેવાર માત્ર ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓને આકર્ષે છે, પ્રદર્શનો, સાહસિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ ફેસ્ટિવલ, રમતગમત, સ્પર્ધાઓ, ફ્લેશ મોબ, બોટ રાઇડિંગ અને દોરડા-વેનો પણ આનંદ માણી શકાય છે. સ્વચ્છ હવા માટે જાણીતું છે સાપુતારા હિલ સ્ટેશન ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં દરિયાની સપાટીથી આશરે 1000 મીટરની ઉંચાઈએ આવેલું છે. સાપુતારાની આબોહવા ખૂબ જ સ્વચ્છ અને સુંદર માનવામાં આવે છે. ઘણા લોકો અહીં શુદ્ધ, ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા આવે છે. અહીં કેવી રીતે પહોંચવું સાપુતારાનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વઘાઈ છે, જે સાપુતારાથી લગભગ 50 કિમીના અંતરે આવેલું છે. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું હિલ સ્ટેશન વડોદરા છે. સાપુતારા અહીંથી 280 કિમી દૂર આવેલું છે. તમે સુરતથી રોડ માર્ગે અહીં આવી શકો છો. સુરત અહીંથી માત્ર 164 કિમીના અંતરે આવેલું છે. ➤ Licence: You’re free to use this song in any of your videos, but you must include the following in your video description (Copy & Paste): Song: ASHUTOSH - Chile Music provided by Vlog No Copyright Music. Creative Commons - Attribution 3.0 Unported Video Link: https://youtu.be/SKA578iqrtg Note: - Full Credit to Owners. All Images, Picture, Music show in the video belongs to the respected owners. Disclaimer: - This channel DOES NOT promotes or encourages any illegal activities and all content provided by this channel is meant for EDUCATIONAL PURPOSE only. Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE. Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

24

0
DUDE Crazy VLOG
Subscribers
24.5K
Total Post
207
Total Views
476.9K
Avg. Views
2.8K
View Profile
This video was published on 2021-11-29 06:30:12 GMT by @DUDE-Crazy-VLOG on Youtube. DUDE Crazy VLOG has total 24.5K subscribers on Youtube and has a total of 207 video.This video has received 24 Likes which are lower than the average likes that DUDE Crazy VLOG gets . @DUDE-Crazy-VLOG receives an average views of 2.8K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that DUDE Crazy VLOG gets . Overall the views for this video was lower than the average for the profile.DUDE Crazy VLOG #saputara #saputarahill #saputarahillstation #saputaralake #saputaragarden #saputara #saputarahillstation #saputarahill #surat #surattosaputara #dudecrazyvlogs #vlognocopyrightmusic #carryminati #comedy #viralvideo #nocopyrightmusic #dandi #valsadnews #valsad #vyara #ahwa #waghai #botanicalgarden #NoCopyrightMusic #VlogMusic #VlogNoCopyrightMusic Note: has been used frequently in this Post.

Other post by @DUDE Crazy VLOG