×

Gujju box's video: Swami Roti Recipe

@સ્વામી રોટી ઘરે કઈ રીતે બને આસાનીથી | મોટા જમણવારમાં સરળ પડે અને સોફ્ટ પણ રહે | Swami Roti Recipe
જયારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ કોઈ જમણવાર હોઈ કે પ્રસાદનું આયોજન કરેલ હોઈ અથવા કોઈ અન્ય ધાર્મિક ભોજન સમારંભ હોઈ ત્યારે ત્યાં સ્વામી રોટી જરૂરથી ભોજનમાં હોઈ, શરુ શરુ માં તો મને આશ્ચર્ય થતું કે આ વળી કેવી રોટી જેની એક બાજુ શેકાયેલી અને બીજી બાજુ સોફટ ? .. પણ એ રોટી ખાવામાં મજા આવતી ... રહી રહી ને સમજાયું કે આ રોટી મોટા જમણવારમાં એક મહેનત થી ડબલ કામ લઇ શકાય તેવી છે.. પટેલ ડાયનિંગ હોલ માં જયારે મેં આ સ્વામી રોટી જોઈ ત્યારે અહીંના ઓનર સાથે વાત કરતા તેમણે સમજાવ્યું કે સ્વામી રોટી શા માટે અને કઈ રીતે બનાવવામાં આવતી હોઈ છે. આ વિડીયો માં જોઈ આપ આપના ઘરે બેઠા બેઠા સ્વામી રોટી બનાવતા શીખી શકશો. સ્વામી રોટી ઘરે બનાવતા શીખો આસાનીથી | મોટા જમણવારમાં સરળ પડે અને સોફ્ટ પણ રહે | Swami Roti Recipe watch out this channel for more stuff like, Swami roti, good food, Gujju food, Kathiyawadi food recipe, kathiywadi sabji recipe, street food bread, street food India veg, street food recipes, Rajkot food zone, Rajkot food tour, Rajkot best food places, Kumbhkaran thali, Matka biryani, gujarati thali recipe, best gujarati thai, where to eat best gujarati thali, bajra no rotlo, ringana no olo, ringana no oro, desi chulha ma banti rasoi, traditional food in Gujarat, Junagadh food tour, where to eat in Junagadh, best food in Junagadh, street food Junagadh, things to do in Junagadh, best gujarati hotel, sasan gir food tour, breakfast in gir forest, lunch in gir forest, dinner in gir forest, ganthiya jalebi in gujarat, angoothiya ganthiya, desi food in Rajkot, Jamnagar food tour, Dwarika food tour, dwarka food tour, street food tour delhi, aloo sabji, mathura food tour, street food aloo sabji, street food bread pakoda recipe, street food cheapest vadapav, street food spicy vadapav, street food vlog gujarati, gujju box samir, masala bhat, masala bhat recipe, cheapest food in ahmedabad, desi bhanu, how to make roti, rotli recipe, sev tameta nu shak, sev tamatar sabji recipe, sandwich, masala toast recipe, sai dabeli Watch Junagadh food series https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KFfz_iwz6mYWacbcg4YCSip Watch Rajkot food tour https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KG_rjVTQStt1VTmHGyKwM0y Watch Highway food hunt https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KG-6k5Vy1vuN7s2jD_vL7RW Watch out for Gondal food tour https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KFuxzr9HgF5iO9va065wJYh Mathura food vlogs https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KHnhyeJXlAN-7_wlbw8cch6 Okha Dwarika https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KFEE0GRl_deoIddPqIHXzYj Winter special food https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KH6bl4XQbKCZssqZ5w5Ybm0 Delhi food vlogs https://youtube.com/playlist?list=PLzvBL5vNw7KH8E-ZpYM-h9FFetLKk_N7

642

52
Gujju box
Subscribers
298K
Total Post
1.2K
Total Views
5.3M
Avg. Views
36.9K
View Profile
This video was published on 2021-07-21 14:46:01 GMT by @Gujju-box on Youtube. Gujju box has total 298K subscribers on Youtube and has a total of 1.2K video.This video has received 642 Likes which are lower than the average likes that Gujju box gets . @Gujju-box receives an average views of 36.9K per video on Youtube.This video has received 52 comments which are higher than the average comments that Gujju box gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Gujju box