×

Hriday Parivartan's video: Bhavya Gandhi Tappu intro

@Bhavya Gandhi (Tappu) intro
*ભવ્ય ગાંધી (ટપુ)* 👉 *આજ સુધી આપણે ટપુ ને તારક મહેતા ના ઉલટા ચશ્મા માં જોયો અને દરેક નાના ભૂલકા ઓ થી લઈને મોટા દરેક એમના દીવાના થઈ ગયા*... 👉એજ *ભવ્ય ગાંધી ટપુ પૂજ્ય આચાર્ય શ્રી રત્ન ચંદ્ર સૂરીશ્વર જી ના 41 માં દીક્ષા દિવસે આપણ ને તીર્થો ની ભાવ યાત્રા* 6 જૂન ના દિવસે હૃદય પરિવર્તન ના ચેનલ રાત્રે 8.30 વાગે *જતીન ભાઈ બીદ* ના સંગીત ના સથવારે કરાવશે... 👉 *આપ જ વિચારો જે ભવ્ય ગાંધી ટપુ ના મુખે જે તીર્થો ની ભાવયાત્રા થશે એમા જે ભૂલકા ઓ જોડાશે એમને દર તીર્થ ની યાત્રા નો લાભ અને એ તીર્થ નો ઇતિહાસ જાણવા મળશે તો ખાસ સૌને વિનંતી છે કે આપ દરેક આ લાઈવ કાર્યક્રમ માં પરિવાર સાથે જોડાશો* 💞 *ટીમ હૃદય પરિવર્તન*💞

421

11
Hriday Parivartan
Subscribers
79.1K
Total Post
170
Total Views
799.6K
Avg. Views
12.9K
View Profile
This video was published on 2020-06-04 08:14:56 GMT by @Hriday-Parivartan on Youtube. Hriday Parivartan has total 79.1K subscribers on Youtube and has a total of 170 video.This video has received 421 Likes which are higher than the average likes that Hriday Parivartan gets . @Hriday-Parivartan receives an average views of 12.9K per video on Youtube.This video has received 11 comments which are lower than the average comments that Hriday Parivartan gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Hriday Parivartan