×

Jain Stavan Official's video: 6 Days To Go shorts

@6 Days To Go.. ચારિત્ર ચિકિત્સા તરફ મુમુક્ષુ શ્રી ડૉ. શ્રી રશ્મિકાંત શાહ નું મહાપ્રયાણ #shorts
ડૉ. રશ્મિકાંત શાહ વ્યવસાયે એક ડોક્ટર અને એક સાચા શ્રાવક, વૈરાગ્ય મન માં 13 વર્ષ થી હતું. માટે સામાયિક, પ્રતિક્રમણ અને પુજા આદિ ક્રિયા માં લીન બનતા એમણે પાછલા કેટલાયં વર્ષો માં પ્રાય છૂટું રાખ્યું જ નથી. સતત તપ-જપ આદિ સાધના થી જીવન વૈરાગ્ય થી વાસિત રાખ્યું. ત્યારબાદ પૌષધ, ચોસઠ પ્રહોરી પૌષધ અને ઉપદ્યાન તપ કરી સંયમ નો આસ્વાદ લીધો. સખત પુરુષાર્થ ને પગલે તેમણે નિર્ધાર કર્યો કે મે આજ સુધી ઘણા ના રોગો દૂર કરી સ્વસ્થ કર્યા પણ મારાં ભવરોગ નું શું? આનો ઈલાજ તો મનુષ્યભવ માં જ શક્ય છે. આવાં મક્કમ ભાવ સાથે દિક્ષા લેવા તત્પર બનેલા ડૉ. રશ્મિકાંત શાહ ની દિક્ષા તારીખ ૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ અયોધ્યાપુરમ મુકામે રાખેલ છે. આપ શ્રી સકળ સંઘ ને વિનંતી છે કે ઉછળતા હૈયે દીક્ષાર્થી ની અનુમોદના કરીએ અને એમને અંતર ના આશીર્વાદ આપીએ કે એમનું દિક્ષા જીવન ઉજ્જમાલ બને. || દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થી નો જય-જયકાર || Tags: jain diksha jain diksha 2020 jain diksha rules jain diksha meaning jain dixa mumukshu diksha jain diksha mahotsav jain diksha process deeksha in jainism jain diksha process in hindi jain diksha ceremony jain sadhu diksha saiyam mashup, saiyam kyare malse, saiyam song, saiyami, saiyam kero rang lagyo, saiyam song jain, saiyam aaje malyo, saiyam aapo ne aapo ne, saiyam diksha, saiyam diksha song, sanyam diksha jain diksha 2021, jain diksha song, jain diksha video, jain diksha mahotsav, jain diksha 2020, jain diksha vidai, jain diksha samaroh, jain diksha aagam, jain diksha ahmedabad, jain diksha after life, jain diksha abhishek, about jain diksha, jain diksha bhajan, jain diksha bbc, jain diksha bhavya, jain diksha batao, jain diksha ceremony, diksha jain ceremony 2021, jain culture diksha, diksha jain ceremony 2020, jain diksha emotional, jain diksha emotional song, jain diksha emotional speech, jain diksha explained, jain diksha vidai emotional vairagi saiyam vairagi meaning in english jain diksha rules jain diksha 2020 jain diksha meaning jain diksha rules in hindi jain dixa saiyam kyare malshe me to vairagi hu jain diksha mahotsav jain diksha process deeksha in jainism jain diksha process in hindi jain diksha ceremony muni diksha jain sadhu diksha

14

1
Jain Stavan Official
Subscribers
29.8K
Total Post
52
Total Views
3.1M
Avg. Views
56.9K
View Profile
This video was published on 2021-06-25 15:16:22 GMT by @Jain-Stavan-Official on Youtube. Jain Stavan Official has total 29.8K subscribers on Youtube and has a total of 52 video.This video has received 14 Likes which are lower than the average likes that Jain Stavan Official gets . @Jain-Stavan-Official receives an average views of 56.9K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Jain Stavan Official gets . Overall the views for this video was lower than the average for the profile.Jain Stavan Official #shorts ડૉ. has been used frequently in this Post.

Other post by @Jain Stavan Official