×

KD Digital's video: Kinjal Dave - Dukh Ma Mari Maa Kafi New Gujarati Song KD Digital

@Kinjal Dave - Dukh Ma Mari Maa Kafi | New Gujarati Song | KD Digital |
KD Digital Present... Singer - Kinjal Dave Music - Mayur Nadiya Lyrics - Lalit Dave Director - Saurabh Gajjar Photography & Poster - Manthan Modi, Harsh Mistry D.O.P - Aakash Patel Producer - Lalit Dave Label - KD Digital Logo - Chirag Kancha Recording - Shivdhara Studio Flute & Sahenai - D.K Make-up & Hair - Hasmukh Limbachiya Location - T.C.G Temple Adalaj, T.C.S Palace Aajol Special Thanks - Manu Bhai Rabari, Aakash Dave, Dhruval Patel, Aakash Patel, Sanjay Khant, T.C.S Team Aajol. Lyrics - હો સુખ માં મારે સો સંગાથી દુઃખમાં મારી મા કાફી હો..હો સુખ માં ભલે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી હો અરજી હોય અંતર થી સાચી દેતી માં બધા દુઃખડા કાપી સુખ માં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી હો..હો..સુખ માં ભલે સો સંગાથી દુઃખમાં મારી મારી મા કાફી દુઃખ માં મારી કાફી હો ઋણ કેમ ચૂકવું તારા અનેક ઉપકાર છે ડગલે ને પગલે માંડી સાથે રહેનાર છે હો..હો...એક નહીં બે નહીં પરચા હજાર છે વિપત વેળા આવી ત્યારે લાજ રાખનાર છે હો..છોરું ને રાખતી રાજી..રાજી.. ખબરુ રાખતી કાયમ માજી.. સુખ માં મારે સો સંગાથી દુઃખમાં મારી ચેહર કાફી સુખ માં ભલે સો સંગાથી દુઃખમાં મારી માં કાફી દુઃખ માં મારી મા કાફી હો..તેરવાડા માં પ્રગટી વાલા ચેહર મારી માત છે જ્યાં પડે નજર મારી ત્યાં એનો વાસ છે હો..માં જેને જેને જાણી તને એનો બેડો એનો પાર છે માગ્યા વાગર આપે બધું દિલ ની દાતાર છે હો..મારા મણા બાપા એ હેતે સેવ્યા એના આશીર્વાદ અમને ફળ્યા.... જેસંગપુરા વાળી માડી લલિત દવે ગાવે વાણી હો..સોનાની રે નગરીવાળી ટહુકાની ચેહર દયાળી હો..હો...સતીશ ભાઈ ની લાજ રાખી હો..હો..દુઃખ માં મારી મા કાફી....

86.6K

3.2K
KD Digital
Subscribers
1.5M
Total Post
47
Total Views
809.4M
Avg. Views
6.7M
View Profile
This video was published on 2019-04-01 15:59:51 GMT by @KD-Digital on Youtube. KD Digital has total 1.5M subscribers on Youtube and has a total of 47 video.This video has received 86.6K Likes which are higher than the average likes that KD Digital gets . @KD-Digital receives an average views of 6.7M per video on Youtube.This video has received 3.2K comments which are higher than the average comments that KD Digital gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @KD Digital