×

Karan Bhavsar's video: Village Tourism Best 1 Day Picnic Place in Gujarat

@*Village Tourism* | Best 1 Day Picnic Place in Gujarat
only 300 rupise with energy drinks and pure desi delicious dinner and lots of activities location : https://maps.app.goo.gl/XZ3Y2CNKcQAyJavq8 Best picnic place in Gujarat Village TourismBest 1-day picnic place for friends and family *યશોદા વિલેજ ટુરિઝમ yasoda Village Tourisom . સ્થળ* યશોદા ફાર્મ દસેલા ( ગાંધીનગર થી 12 km ચિલોડા સાદરા રોડ ઉપર જી. ગાંધીનગર ) શીતલ લીમડાની છાયામાં અથવા વનકુટીરમાંભોજન *મોબાઈલ ની દુનિયાને વિરામ આપી* *પધારો પ્રકૃતિની ગોદ માં ખેડૂતના ખેતરે ૬ કલાક વિતાવો અમારી વાડીએ* *વેકેશનમાં બાળકો-પરિવાર સાથે* *પધારો*. રોડ અને શહેરથી દૂર પ્રકૃતિની ગોદમાં દેશી વૃક્ષોથી શોભતું પરિસર ● પક્ષીઓના મધુર કલરવ ને માણવા.. ● વાનસ્પતિક વિવિધતાને ઓળખવા.. ● પ્રકૃતિના ખોળે - વૃક્ષની નિશ્રામાં નિરાંતે ખાટલામાં આરામ કરવા.... ● પ્લાસ્ટિક મુક્ત પરિસર સ્વસ્થ પર્યાવરણ... ● ઘોંઘાટની દુનિયા થી દુર ગામડાના ખેડૂત પરિવારના હાથે બનેલું તાજું અને સાત્ત્વિક ભોજનનો સ્વાદ માણવા.. *દેશી અને સાત્વિક વન ભોજન* 👇👇 1) *દાળ-બાટી* 2) *બાજરીનો રોટલો અને ડુંગળી બટાકાનું રસાવાળું શાક અને દેસી છાસ ની કઢી 👆ઉપરની બે પૈકી કોઈપણ એક વાનગી આપ પસંદ કરી શકશો સાથે આપીશું...... શેકેલા મરચાં, દેશી ગોળ, દેસી ઘી,(દહીંમાંથી વલોવી ને ઘરે બનાવેલ તાજી છાસ),લસોટી ને બનાવેલ લસણ-મરચાની ચટણી વરિયાળી જીરા અને લીંબુનો સાકર માં બનાવેલ શરબત* (Wel come drink). Traditional Game તીર કમાન🏹 નવ હરી ગીલ્લી દંડા દોરડા ખેંચ કેરમ દોરડી કુદ ફૂલ રેકેટ 🏸 લંગડી લખોટી સાપ સીડી લૂડો 1)પ્રકૃતિ નિહાળવા, ઓળખવા અને પંખીનો કલરવ સાંભળવા. (પધારો કાન ને પણ કેળવીએ..) 2) વાનસ્પતીક વિવિધતા 3) દેશી હિંચકા મોજ 4) માંચડા ની મોજ *ભોજન અને અન્ય વ્યવસ્થા શુલ્ક* ● વ્યક્તિદીઠ : રુ. 300/- ● સંપર્ક: *ચૌધરી દિનેશભાઈ યશોદા વાત્સલ્ય હોસ્ટેલ અને યશોદા વીલેજ ટુરિઝમ ચિલોડા થી સાદરા રોડ દસેલા ગામ થી આગળ ગિયોડ રોડ થી ડાબી બાજુ પહેલા નાળીએ થી 1.k.m કુદરતી વનસ્પતિ થી ઘટાદાર કાચો રસ્તો દસેલા ગામ ગાંધીનગર બુકિંગ માટે Mo.09023911614.9909877807.

68

17
Karan Bhavsar
Subscribers
64.8K
Total Post
196
Total Views
1.5M
Avg. Views
13.8K
View Profile
This video was published on 2023-05-03 00:22:14 GMT by @Karan-Bhavsar on Youtube. Karan Bhavsar has total 64.8K subscribers on Youtube and has a total of 196 video.This video has received 68 Likes which are lower than the average likes that Karan Bhavsar gets . @Karan-Bhavsar receives an average views of 13.8K per video on Youtube.This video has received 17 comments which are lower than the average comments that Karan Bhavsar gets . Overall the views for this video was lower than the average for the profile.Karan Bhavsar #village #villagelife #karanbhavsar #villagetourism has been used frequently in this Post.

Other post by @Karan Bhavsar