@ગીતા રબારી એ ગુજરાતની જનતાને આ અપીલ કરી | GEETA RABARI 21 દિવસના લોકડાઉન દરમિયાન આ સેવા કરી |
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાંથી ભારતને ઉગારવા માટે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસનું દેશ વ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે આ કુદરતી આફતના સમયે ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન આર્થિક રીતે નબળા અને જરૂરિયાત મંદ પરિવાર વંચિત ન રહે તે સુનિશ્ચિત કરી Social Distance રાખીને પરિવારોને લોટ, અનાજ, દાળ, તેલ, શાકભાજી સહિતની જરૂરી ચીજોની કીટ આપવાની શરૂઆત કરીએ છીએ
આવી આફત સામે પોતના પરિવાર ની ચિંતા કર્યા વગર આપણા સૌ ની સુરક્ષા માટે ખડે-પગે મહેનત કરતા સૌ પોલીસકર્મીઓ ડૉક્ટરઓ તેમજ સેવા-સંસ્થા ઓ નો ખુબ ખુબ આભાર..🙏🏻
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ડિસીઝ સામેની લડાઈમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સાથ-સહકાર આપી આ મહામારી સામે જીત મેળવવામાં સહભાગી થવા માટે સૌ નાગરિકોને હાકલ કરીએ છીએ
સહયોગ આપનાર કલાકાર તેમજ લેખક
મનુભાઈ રબારી
કાજલબેન મહેરીયા
ગીતાબેન રબારી
રાજલબેન બારોટ
ગમનભાઈ સાંથલ
જીગ્નેશભાઈ કવિરાજ
રાકેશભાઈ બારોટ
જો આપ પણ આ સેવાકર્યા માં જોડાવવા અથવા ફાડો આપવા ઇચ્છુક હોવ તો કોન્ટેકટ કરો
દિનેશભાઈ-9925006398
#ગીતારબારીલાઈવપ્રોગ્રામ
#ગીતાબેનરબારીલોકડાયરો
#લાઈવડાયરો
#લાઈવપ્રોગ્રામ
#૨૦૨૦
,
જય દ્વારકાધીશ
મિત્રો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં.
✍️નમસ્કાર દોસ્તો Mr.ગોવાળ 2121 માં તમારૂં સ્વાગત છે.....
ગુજરાતના તમામ કલાકારના રોજે રોજના લાઈવ પ્રોગ્રામ નાં વિડિયો જોવા માટે અમારી _ગોવાળ_2121 ચેનલને SUBSCRIBE કરો અને નવા વિડિયોની નોટીફીકેશન મેળવવા માટે બેલના 🔔 આઈકોન ને ક્લિક કરો......
✍️માં મેલડી તારી મહેર.....
Copyright :- Mr.ગોવાળ 2121
original video song full
👇👇👇👇👇👇👇👇
✍️Disclaimer -
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non- profit, educational or personal use tips the balance in favor of fair use..
#ગીતારબારી
Live Gujarati
★લોક ડાયરો
★સંતવાણી
★હાસ્ય દરબાર
★રાસ ગરબા
★લગ્ન ગીત
★સંગીત સંધ્યા
★ઓરકેસ્ટ્રા
★વન મેન શો પાર્ટી
★ધાર્મીક - જાહેર - સામાજીક - પર્સનલ સુર સંગીત પાર્ટીના કાર્યક્રમો.
✍️Thanks for watching....🙏🏻🙏🏻
Mr.ગોવાળ 2121's video: GEETA RABARI 21
7
2