×

Nagjibhai Asodaria's video: Get Rid of PATHRI by Ayurveda Upchar in Gujarati

@પથરી દૂર કરવા માટે ચોક્કસ આયુર્વેદીક અક્સીર ઈલાજ | Get Rid of PATHRI by Ayurveda Upchar in Gujarati
જો તમને પથરી હોય તો આ વિડિયો જુઓ અને વીડિયોમાં બતાવેલ આયુર્વેદિક ઉપચાર કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે અને પથરી દૂર થશે આ પ્રયોગ લાંબા સમય સુધી કરવાનો રહેશે આ પ્રયોગ કરવાથી તમને પથરી દૂર થશે. અંગ્રેજી ગ્રામ્મર શીખવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો. https://www.youtube.com/playlist?list=PLSUJJK2Ja9n-DvE2PqR1YukwDAjSYQgCS ઘરેલુ આયુર્વેદીક નુસખાઓ વિશે ગુજરાતીમાં જોવા જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો. https://www.youtube.com/playlist?list=PLSUJJK2Ja9n-mmvNPu9Qs23kWUnxNSY7O મારો પરીચય નાગજીભાઈ આસોદરીયા, દેરડી કુંભાજી (તા. ગોંડલ, જી. રાજકોટ) ગામે સરકારી શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે ફરજ પુરી કરીને હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે, આયુવેઁદ પ્રત્યે લગાવ તથા વાસ્તવીક જીવનનાં અનુભવના કારણે તેઓ આયુવેઁદમાં સારી એવી જાણકારી ધરાવે છે, જે અન્ય લોકો માટે મદદરૂપ થાય એ કારણોસર તેઓ પોતાના આયુવેઁદીક અનુભવોનું જ્ઞાન હવે ઇન્ટરનેટ પર શેર કરી રહ્યા છે, સાથે સાથે અંગ્રેજી ભાષા અને ગ્રામ્મર પણ તેઓ સારી રીતે શીખવી રહ્યા છે, ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા શિખવા માટે, અંગ્રેજી ગ્રામ્મર વિશે બેઝીક પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે, ઈંગ્લીશ ગ્રામ્મર જો સરખી રીતે શિખવામાં આવે તો સરળતાથી ગુજરાતીમાંથી ઈંગ્લીશમાં વાતચીત કરી શકાય છે, સાથો સાથ પુરતી પ્રેક્ટીસ પણ ખુબ સહાય પુરી પાડે છે. Nagjibhai Asodaria is a retired person now a days, he was a teacher and principal at Derdi Kumbhaji village (Ta. Gondal, Dist. Rajkot) Gujarat, he has interest towards Ayurveda so he has good knowledge of Ayurveda Upchar, he likes to share his Ayurvedic Upchar with people so that many patients can be recover using natural organic Ayurvedic Chikitsa, now a days he is sharing his Ayurvedic knowledge on the internet to reach as much as people, on other hand he has good knowledge about English Grammar, according to his thoughts an English is very easy to learn if you learn English Grammar with interest, also English Grammar helps to speak in English, Listen English and be a talkative in English. #નાગજીભાઈઆસોદરીયા દરેક રોગ, બિમારી માટે ઘરેલુ ઉપચાર, વિવિધ બિમારીઓ માટે અકસીર ઉપાય, મજેદાર ઘરગથ્થુ નુસખા, દેશી ઓસડિયાં, દેસી દવા રામબાણ ઇલાજ, અને બિજુ ઘણુ બધુ શીખો આરોગ્ય સ્વસ્થ રાખવા માટે તમામ વિડીયો જુવો ગુજરાતી ભાષામાં. Ayurvedic Guruji in Gujarati, Gharelu Nuskhe, Desi Upchar, Ilaaj, Upay, Home Remedies, etc in Gujarati. ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષા અને ગ્રામર શીખો સરળતાથી, ઈંગ્લીશ શીખવા જરૂરી ગ્રામ્મર શીખો સરળતાથી. Learn English From Gujarati Language, English Speaking Course, English Grammar in Gujarati Language, Learn Gujarati to English, English Grammar in Gujarati, Basic English Grammar. વિડીયોને કોઇપણ સોસીયલ મીડિયામાં શેર કરી શકાય છે, ફરીથી ડાઉનલોડ કરીને, કોઇપણ પ્રકારનું મોડીફીકેશન કરીને ફરીથી કોઇપણ સોસીયલ મીડીયામાં અપલોડ કરનાર કાનુની સજાને પાત્ર થઇ શકે છે. વિડીયોમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, અઢળક પુસ્તકો તથા પ્રયોગોને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વિતાવહ છે, આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

149

6
Nagjibhai Asodaria
Subscribers
163K
Total Post
125
Total Views
3M
Avg. Views
60.9K
View Profile
This video was published on 2018-11-22 18:30:11 GMT by @Nagjibhai-Asodaria on Youtube. Nagjibhai Asodaria has total 163K subscribers on Youtube and has a total of 125 video.This video has received 149 Likes which are lower than the average likes that Nagjibhai Asodaria gets . @Nagjibhai-Asodaria receives an average views of 60.9K per video on Youtube.This video has received 6 comments which are lower than the average comments that Nagjibhai Asodaria gets . Overall the views for this video was lower than the average for the profile.Nagjibhai Asodaria #NMAsodaria #NagjibhaiAsodaria #નાગજીભાઈઆસોદરીયા દરેક has been used frequently in this Post.

Other post by @Nagjibhai Asodaria