×

Pankti Shah's video: Statue Of Unity Jungle Safari Kevadiya Jungle Safari Gujarat Tourism Places To Visit In Gujarat

@Statue Of Unity Jungle Safari | Kevadiya Jungle Safari | Gujarat Tourism |Places To Visit In Gujarat
તમે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ત્યારે નવું નક્કોર બનેલું Sardar Vallabhbhai Zoological Park અને ત્યાંની જંગલ સફારી જરૂર માણજો. 1300 acres માં બનેલા આ zoologial park માં 1000 થી વધારે જાતના પ્રાણીઓ અને પક્ષીઓ છે. Exotic પ્રાણીઓ અને પક્ષીઓ પણ છે. નાના બાળકો સાથે મોટા ને પણ ગમી જશે એવી આ જગ્યા છે. હું હમણાં જ જઈ આવી અને ત્યાંના ગાઈડ નિકિત ભાઈ સાથે વાતચીત કરીને આખા park ની સ્ટોરી સમજી. મેં નિકિત ભાઈ સાથે જે વાત કરી એ તમે પણ સાંભળો અને જરૂર મુલાકાત લેજો. ખાસ નોંધ- કોઈ આપડા આખો દિવસ ફોટા પાડે તો આપણને ના ગમે એવુંજ પ્રાણીઓ અને પક્ષીઓને થતું હશે. તમે આંખોથી જોશો તો સરસ અનુભવ થશે, Mobile screen માં મજા નઈ આવે. નિકિત ભાઈ ખુબ સરસ રીતે સમજાવે છે, તમને સમજવાના Interest હોય તો એમને મળજો. તમારે આખું શાંતિથી ફરવું હોય તો 4 થી 5 કલાકનો ટાઈમ લઈને જજો. મને આ જગ્યા એકદમ super duper લાગી.

10

2
Pankti Shah
Subscribers
19.7K
Total Post
12
Total Views
12.2K
Avg. Views
1K
View Profile
This video was published on 2020-11-04 16:52:24 GMT by @Pankti-Shah on Youtube. Pankti Shah has total 19.7K subscribers on Youtube and has a total of 12 video.This video has received 10 Likes which are lower than the average likes that Pankti Shah gets . @Pankti-Shah receives an average views of 1K per video on Youtube.This video has received 2 comments which are higher than the average comments that Pankti Shah gets . Overall the views for this video was lower than the average for the profile.Pankti Shah #gujarattourism #statueofunity #junglesafari #panktishah has been used frequently in this Post.

Other post by @Pankti Shah