×

SCV Films's video: Hiral Raval Tame Na Bolaya Amane Lagan Ma New 2023 Gujrati Song @SCVFilms Vasu Thakor Presen

@Hiral Raval | Tame Na Bolaya Amane Lagan Ma | New 2023 Gujrati Song |@SCVFilms| Vasu Thakor Presen
SCV Film Present.... લાઈવ પ્રોગ્રામ માટે કોન્ટેક. મો.8401896297 Hiral Raval | New Gujarati Song | Tame Na Bolaya Amane Lagan Ma | ‎@SCV Films Song :- Tame Na Bolaya Amane Lagan Ma Singer :- Hiral Raval Lyrics :- Rajan Rayka - Dhaval Motan Music :- Jitu પ્રજાપતિ હે.. ઢોલ વાગયાઅને ગાજયા ગગનમાં (૨) તમે ના બોલાય અમને લગનમાં હે.. દિલ બડી હેડ્યું આગને અગનમાં (૨) તમે ના બોલાયા અમને લગનમાં હે.. એવી કંકોત્રી તમે મને જ નો આલી આખા ગામમાં દીધું એક મારૂ ઘર ટાળી (૨) ન ખબર પડી શું ચાલે તારા મનમાં (૨) તમે ના બોલાયા અમને લગનમાં હે... ઢોલ વાગયાઅને ગાજયા ગગનમાં (૨) તમે ના બોલાય અમને લગનમાં હો.. એવું શું થયું કે વાત મારાથી છુપાવી લગ્નના લીધા તમે મુરત કઢાવી હો.. કંકોત્રી ચિયા ટેમે રે છપાવી રાતોરાત દીધા માંડવા બંધાવી હે.. એવી ચોરી એ ચડતા તારો જીવ કેમ ચાલ્યો (૨) કેમ મને રે ભૂલીને બીજાનો હાથ ઝાલ્યો (૨) હે.. સૌથી મોટી ભૂલ કરી તે જીવનમાં (૨) તમે ના બોલાય અમને લગનમાં હે.. ઢોલ વાગયાઅને ગાજયા ગગનમાં (૨) તમે ના બોલાય અમને લગનમાં હો.. મંગળ વર્તાયને શરણાયું વાગી તારી જુદાઈ મને વહમી બહુ લાગી હો.. તારા માટે આવત અમે બધું રે ત્યાગી કીધું હોત તો આગલા દિવસે જાત આપણે ભાગી હે.. એવા લગ્નના માંડવે સૌ જમે રે કંસાર તારા લીધે રે લૂંટાઈ ગયો આજ મારો રે સંસાર (૨) હે... મારા મનની વાતો રહી ગઈ મારા મનમાં (૨) તમે ના બોલાય અમને લગ્નમાં હે.. ઢોલ વાગયાઅને ગાજયા ગગનમાં (૨) તમે ના બોલાય અમને લગનમાં Recording :- Tempal Recording Studio [ Adalaj ] Sp Thanks :- Nayan Thakor - Jignesh Patel Producer :- Vasu Thakor Design :- MT Edits Label :- @SCV Films Live Program Contec.Mo - 8401896297 \ 8980910258 .Vasu Thakor Digital Media Partner : RDC MEDIA PVT LTD Potana Aeriyama Powar Sau Koi Kare Tamara Thi Matha Bhare Padya Gherghe

2.2K

68
SCV Films
Subscribers
416K
Total Post
171
Total Views
31.3M
Avg. Views
348.2K
View Profile
This video was published on 2023-01-03 07:15:11 GMT by @SCV-Films on Youtube. SCV Films has total 416K subscribers on Youtube and has a total of 171 video.This video has received 2.2K Likes which are lower than the average likes that SCV Films gets . @SCV-Films receives an average views of 348.2K per video on Youtube.This video has received 68 comments which are lower than the average comments that SCV Films gets . Overall the views for this video was lower than the average for the profile.SCV Films #Hiralraval #Scvfilms #TameNaBolayaAmaneLaganMa Song has been used frequently in this Post.

Other post by @SCV Films