×

Salangpur Hanumanji - Official's video: @

@🔴શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવનું સત્સંગ સંમેલન~@આકાખેડા(સંખેડા)|| પૂ.શ્રીનૌત્તમ સ્વામીજી
“જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા" અમદાવાદમાં નિકોલના આંગણે યોજાઇ રહી છે.... પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખે દિવ્ય હનુમાન ચાલીસા યુવા કથા. તુલસીદાજીના મુખે ગવાયેલી, શિવશંકર દ્વારા વખણાયેલી અને આપણાં સૌના જીવનને સન્માર્ગે લઈ જતી શ્રીહનુમાન ચાલીસા કથા. યુવાનોની ઉર્જાને સાચી દિશા દર્શાવતી, યુવાનોના જીવનને ઉન્નત માર્ગે લઈ જતી આ અદભુત હનુમાન ચાલીસા યુવા કથાનો આસ્વાદ માણવાનું ચુકતા નહીં. માણીએ જીવનનો અમુલ્ય લ્હાવો..... તારીખ:-29 ડિસેમ્બર 2023 થી 4 જાન્યુઆરી 2024 સમય:-રાત્રે 8:00 થી 11:00. કથા સ્થળ:- નિકોલ, અમદાવાદ. પધારો નિકોલના આંગણે, માણીએ આસ્વાદ હનુમાનજી મહારાજની દિવ્ય કથાનો. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સ્વામિનારાયણ અને સાળંગપુરધામ યુટ્યુબ ચેનલ અને ટીવી પર સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો માત્ર સદવિદ્યા ટીવી ચેનલ પર. Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. http://salangpurhanumanji.org

72

1
Salangpur Hanumanji - Official
Subscribers
494K
Total Post
5.4K
Total Views
1.2M
Avg. Views
9.8K
View Profile
This video was published on 2024-03-22 19:25:21 GMT by @Salangpur-Hanumanji---Official on Youtube. Salangpur Hanumanji - Official has total 494K subscribers on Youtube and has a total of 5.4K video.This video has received 72 Likes which are lower than the average likes that Salangpur Hanumanji - Official gets . @Salangpur-Hanumanji---Official receives an average views of 9.8K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that Salangpur Hanumanji - Official gets . Overall the views for this video was lower than the average for the profile.Salangpur Hanumanji - Official #175Shatamrut #shatamrutmahotsav #kingofsalangpur #swaminarayan #inspiration #motivation #hariprakashswami #hanumanji #hanuman #vadtal #gujarati #darshan #hinduism #hinduism #festival #salamgpurdham #salangpur has been used frequently in this Post.

Other post by @Salangpur Hanumanji Official