×

Saregama Gujarati's video: Rakesh Barot Kale Juda Thai Javana 2024 Gujarati New Song

@Rakesh Barot | કાલે જુદા થઈ જવાના | Kale Juda Thai Javana | 2024 Gujarati New Song | ગુજરાતી ગીત
ચલો તૈયાર થઈ જાઓ રાકેશ બારોટના બીજા ગુજરાતી ગીત માટે "કાલે જુદા થઈ જવાના" માત્ર @SaregamaGujarati પર! Haalo get ready for Rakesh Barot's another gujarati new song - Kale Juda Thai Javana only on @SaregamaGujarati Credits: Singer: Rakesh Barot Artist: Rakesh Barot,riddhi Tailor Producer: Red Velvet Cinema Director & Concept: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Raghuvir Barot Music: Shashi Kapadiya Edit: Naresh Rajput Makeup: Chirag Dop: Sehazad Mansuri (Tipu) Production: Resham Suthar Lighting: Mahesh Prajapati Lyrics: હો આજનો દાડો વાત હસી ને કરી લે...(2) કાલે જુદા થઇ રે જવાના હો આજ નો દાડો સાથે મોજ થી ફરી લે કાલે જુદા થઇ રે જવાના ફરી મળ્યા કે ના મળ્યા એ કોને ખબર કેમ જાશે દિવસ રાત હવે તમારા વગર તમારા વગર... હો આજનો દાડો વાત હસી ને કરી લે કાલે જુદા થઇ રે જવાના હો કાલે જુદા થઇ રે જવાના હો ભૂલી ના જાતી તું યાદો ના સંભારણા ખુલ્લા છે તારા માટે દિલ ના રે બારણા હશે કિસ્મત માં તો ફરી રે મળીશું જુદા થઇ ને વાલી કેમ રે જીવીશું હો મને ગમશે નહિ તારા રે વગર તને કેમ ફાવશે મારા રે વગર મારા રે વગર હો આજનો દાડો વાત હસી ને કરી લે કાલે જુદા થઇ રે જવાના હો કાલે જુદા થઇ રે જવાના હો લાગે મને એવું ખોળિયું જાન છોડી દેશે તારો દીવાનો તારી યાદો માં જીવશે હો હો તું તો લેતી જા મારા પ્રેમ ની નિશાની હવે પાછી તું મને ક્યારે મળવાની હો રોજ દુઆ માં જાન અમે તમને માંગશું છેલ્લી ઘડી સુધી અમે રાહ જોઈશું તારી રાહ જોશું હો આજનો દાડો વાત હસી ને કરી લે કાલે જુદા થઇ રે જવાના હો કાલે જુદા થઇ રે જવાના English: Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le...(2) Kale Juda Thai Re Javana Ho Aajno Daado Saathe Moj Thi Fari Le Kale Juda Thai Re Javana Fari Malya Ke Na Malya E Kone Khabar Kem Jashe Divas Raat Have Tamara Vagar Tamara Vagar... Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le Kale Juda Thai Javana Ho Kale Juda Thai Javana Ho Bhuli Na Jati Tu Yaado Na Sambharana Khulla Che Tara Mate Dil Na Re Barana Hase Kismat Ma To Fari Re Malishu Juda Thai Ne Vaali Kem Re Jivishu Ho Mane Gamshe Nahi Tara Re Vagar Tane Kem Favashe Mara Re Vagar Mara Re Vagar Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le Kale Juda Thai Javana Ho Kale Juda Thai Javana Ho Lage Mane Evu Kholiyu Jaan Chodi Deshe Taro Divano Tari Yaado Ma Jivashe Ho Ho Tu To Leti Jaa Mara Prem Ni Nishani Have Pachi Tu Mane Kyare Malvani Ho Roj Dua Ma Jaanu Ame Tamne Mangshu Chelli Ghadi Sudhi Ame Raah Joishu Tari Raah Joshu Ho Aajno Daado Vaat Hasi Ne Kari Le Kale Juda Thai Javana Ho Kale Juda Thai Javana #ગુજરાતીગીત Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

13.4K

396
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2024-03-28 11:00:07 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 13.4K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 396 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #kalejudathaijavana #rakeshbarot #saregamagujarati #rakeshbarotnewsong #gujaratigeet #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Sleep has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati