Saregama Gujarati's video: Kajal Maheriya Tara Mara Sapna - Lyrical New Gujarati Romantic Song 2024
@Kajal Maheriya | Tara Mara Sapna - Lyrical | તારા મારા સપના | New Gujarati Romantic Song 2024
જુઓ કાજલ માહેરિયાનું નવું ગીત "તારા મારા સપના" લિરિકલ વિડિયો ફક્ત @SaregamaGujarati પર
Credits:
Singer: Kajal Maheriya
Artist: Shahid Shaikh, Viyona Patil
Producer: Red Velvet Cinema
Concept & Director: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Ganu Bharvad, Raghuvir Barot
Editor: Naresh Rajput
Co Artist: Amrat raval, Daud Mir, Virat
Dop: Sehzad Mansuri (Tipu)
Make up: Hasmukh Limbachiya
Production: Mahesh Prajapati
Lyrics:
તારા ને મારા સપના અધૂરા...(2)
કરશું ઓ સાયબા આ જનમારે પૂરા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
સાથ મારો કદી તું છોડતો નહીં
અરમાનો દિલના તોડતો નહીં...(2)
તમે છો સાજણ મારા દિલને પ્યારા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
આંખોના તારલા બની ચમકો છો
બંધ કરું આંખોને નજરે આવો છો
તમેં મનમાં તું દિલની ધડકનમાં તું
તમને જોઈને જીવું છું હું
એકલી મને ના પડવા દેજે
હરઘડી હરપળ સાથે તું રેજે...(2)
તમ વિના સાજણ અમે કાગળ કોરા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
માંગી મન્નત ને મળ્યા તમે મુજને
હર જનમારે હું માંગુ તુજને
થાય કોઈ ભૂલ તો મનમાં ના લેજો
સુખ-દુઃખમાં સદા સાથ મારી રેજો
તારા ભરોસે ડગ ભર્યા મેં તો
પડછાયો બની હવે સાથે રહેજો...(2)
હું ધડકન તમારી તમે દિલના ધબકારા
તારા ને મારા સપના અધૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
કરશું સાયબા આ જનમારે પૂરા
Tara Ne Mara Sapna Adhura…(2)
Karshu O Sayba Aa Janmare Pura
Tara Ne Mara Sapna Adhura
Karshu Sayaba Aa Janmare Pura
Saath Maro Kadi Tu Chodato Nai
Armano Dil Na Todato Nahi…(2)
Tame Cho Sajan Mara Dil Ne Pyara
Tara Ne Mara Sapna Adhura
Karshu Sayaba Aa Janmare Pura
Aakho Na Tarala Bani Chamko Cho
Bandh Karu Aakho Ne Najre Aavo Cho
Tame Manma Tu Dil Ni Dhadkan Ma
Tamne Joi Ne Hu Jivu Chu
Ekli Mane Na Padva Dejo
Harghadi Harpal Sathe Tu Reje…(2)
Tam Vina Sajan Ame Kagal Kora
Tara Ne Mara Sapna Adhura
Karshu Sayaba Aa Janmare Pura
Mangi Mannat Ne Malya Tame Mujne
Har Janmare Hu Mangu Tuj Ne
Thay Koi Bhul To Man Ma Na Lejo
Sukh Dukh Ma Sada Saath Mari Rejo
Tara Bharose Dag Bharya Me To
Padchayo Bani Have Saathe Rejo…(2)
Hu Dhadkan Tamari Tame Dil Na Dhabkara
Tara Ne Mara Sapna Adhura
Karshu Sayaba Aa Janmare Pura
Karshu Sayaba Aa Janmare Pura
#તારોમારોસપના
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
This video was published on 2024-03-23 11:00:01 GMT by @Saregama-Gujarati on Youtube.
Saregama Gujarati has total 3.5M subscribers on
Youtube and has a total of 1.5K video.This video has received 1.9K
Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M
per video on Youtube.This video has received 37
comments which are lower than the average comments that Saregama Gujarati gets .
Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #taramarasapna
#તારોમારોસપના
#kajalmaheriya#saregamagujarati#gujaratilovesong#kajalmaheriyanewsong#newgujaratisong#gujaratiromanticsong#gujaratistatus#gujaratisong2024
Buy has been used frequently in this Post.
Saregama Gujarati's video: Kajal Maheriya Tara Mara Sapna - Lyrical New Gujarati Romantic Song 2024
1.9K
37