×

Saregama Gujarati's video: Kajal Maheriya Tara Mara Sapna - Lyrical New Gujarati Romantic Song 2024

@Kajal Maheriya | Tara Mara Sapna - Lyrical | તારા મારા સપના | New Gujarati Romantic Song 2024
જુઓ કાજલ માહેરિયાનું નવું ગીત "તારા મારા સપના" લિરિકલ વિડિયો ફક્ત @SaregamaGujarati પર Credits: Singer: Kajal Maheriya Artist: Shahid Shaikh, Viyona Patil Producer: Red Velvet Cinema Concept & Director: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Music: Ravi Nagar, Rahul Nadiya Lyrics: Ganu Bharvad, Raghuvir Barot Editor: Naresh Rajput Co Artist: Amrat raval, Daud Mir, Virat Dop: Sehzad Mansuri (Tipu) Make up: Hasmukh Limbachiya Production: Mahesh Prajapati Lyrics: તારા ને મારા સપના અધૂરા...(2) કરશું ઓ સાયબા આ જનમારે પૂરા તારા ને મારા સપના અધૂરા કરશું સાયબા આ જનમારે પૂરા સાથ મારો કદી તું છોડતો નહીં અરમાનો દિલના તોડતો નહીં...(2) તમે છો સાજણ મારા દિલને પ્યારા તારા ને મારા સપના અધૂરા કરશું સાયબા આ જનમારે પૂરા આંખોના તારલા બની ચમકો છો બંધ કરું આંખોને નજરે આવો છો તમેં મનમાં તું દિલની ધડકનમાં તું તમને જોઈને જીવું છું હું એકલી મને ના પડવા દેજે હરઘડી હરપળ સાથે તું રેજે...(2) તમ વિના સાજણ અમે કાગળ કોરા તારા ને મારા સપના અધૂરા કરશું સાયબા આ જનમારે પૂરા માંગી મન્નત ને મળ્યા તમે મુજને હર જનમારે હું માંગુ તુજને થાય કોઈ ભૂલ તો મનમાં ના લેજો સુખ-દુઃખમાં સદા સાથ મારી રેજો તારા ભરોસે ડગ ભર્યા મેં તો પડછાયો બની હવે સાથે રહેજો...(2) હું ધડકન તમારી તમે દિલના ધબકારા તારા ને મારા સપના અધૂરા કરશું સાયબા આ જનમારે પૂરા કરશું સાયબા આ જનમારે પૂરા Tara Ne Mara Sapna Adhura…(2) Karshu O Sayba Aa Janmare Pura Tara Ne Mara Sapna Adhura Karshu Sayaba Aa Janmare Pura Saath Maro Kadi Tu Chodato Nai Armano Dil Na Todato Nahi…(2) Tame Cho Sajan Mara Dil Ne Pyara Tara Ne Mara Sapna Adhura Karshu Sayaba Aa Janmare Pura Aakho Na Tarala Bani Chamko Cho Bandh Karu Aakho Ne Najre Aavo Cho Tame Manma Tu Dil Ni Dhadkan Ma Tamne Joi Ne Hu Jivu Chu Ekli Mane Na Padva Dejo Harghadi Harpal Sathe Tu Reje…(2) Tam Vina Sajan Ame Kagal Kora Tara Ne Mara Sapna Adhura Karshu Sayaba Aa Janmare Pura Mangi Mannat Ne Malya Tame Mujne Har Janmare Hu Mangu Tuj Ne Thay Koi Bhul To Man Ma Na Lejo Sukh Dukh Ma Sada Saath Mari Rejo Tara Bharose Dag Bharya Me To Padchayo Bani Have Saathe Rejo…(2) Hu Dhadkan Tamari Tame Dil Na Dhabkara Tara Ne Mara Sapna Adhura Karshu Sayaba Aa Janmare Pura Karshu Sayaba Aa Janmare Pura #તારોમારોસપના Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

1.9K

37
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2024-03-23 11:00:01 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 1.9K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 37 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #taramarasapna #તારોમારોસપના #kajalmaheriya #saregamagujarati #gujaratilovesong #kajalmaheriyanewsong #newgujaratisong #gujaratiromanticsong #gujaratistatus #gujaratisong2024 Buy has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati