×

Saregama Gujarati's video: Kajal Maheriya Maro Rom Tane Kare Nahi Maaf Gujarati New Bewafa Song

@Kajal Maheriya | મારો રોમ તને કરે નહીં માફ | Maro Rom Tane Kare Nahi Maaf | Gujarati New Bewafa Song
કાજલ મહેરિયાનું નવું બેવફા ગીત "મારો રોમ તન કરે નહીં માફ" જુઓ ફક્ત @SaregamaGujarati પર 💔 Watch the best of Kajal Maheriya songs only on Saregama Gujarati! https://www.youtube.com/playlist?list=PLUzteH3czVO48dBv_Lim67MozUNYoFt1s Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Singer: Kajal Maheriya Artist: Ravi Vankhede, Sweta sen Co-Artist: Suzan Mansuri, Hiral Rajput, Gita ben Raval, Amrat, Raval, Navin RavalMinaxi Gaoswami Producer: Red Velvet Cinema Director: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Music: Ravi Nagar, Rahul Nadiya Lyrics: Darshan Bazigar D.O.P - Sehzad Mansuri (Tipu) Edit: Naresh Rajput (Happy Movies) Makeup: Hasmukh Limbachiya Art: Kartik Thakor, Jay Production: Mahesh Prajapati મારો રોમ તને કરે નહિ માફ હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું...(2) મારી હારે કર્યો તે વિશ્વાસઘાત રે મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ....(2) હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું હો કર્યો તારો વિશ્વાસ આંખ મીંચી ને તોડી દીધું દિલ મારુ તમે હસી ને હો મારા પ્રેમ ની કદર તમે ના કરી પથ્થર હશે દિલ તારું ખબર ના પડી તું હવા માં ઉડે છે આજકાલ રે તું સમજી શકે ના મારા હાલ રે તું સમજી શકે ના મારા હાલ રે જા જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ...(2) હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું હો જાણે કેમ યાદ મારી યાદ રહી ગઈ દિલ રડ્યુ ને આંખ મારી ભીની થઇ ગઈ હો અમારો પ્રેમ આજે જૂનો થઇ ગયો કર્યો મેં પ્રેમ એ ગુનો થઇ ગયો હો પ્યાર મળવો એ કિસ્મત ની વાત છે જુદા પડવું એ કુદરત ને હાથ છે જુદા પડવું એ કુદરત ને હાથ છે જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ...(2) ભગવાન તને કરે નહિ માફ મારો રોમ તને કરે નહિ માફ Maro Rom Tane Kare Nahi Maaf Ho Dil Raji Hatu Tara Vagar Kashu Natu Me To Karyu Badhu Jatu Tari Jode Rahevu Hatu…(2) Maari Haare Karyo Te Vishwasghat Re Mane Lagyo Che Khub Moto Aaghat Re Mane Lagyo Che Khub Moto Aaghat Re Ja Hu To Tane Kari Daish Maaf Re Maro Rom Tane Kare Nahi Maaf….(2) Ho Dil Raji Hatu Tara Vagar Kashu Natu Me To Karyu Badhu Jatu Tari Jode Rahevu Hatu Ho Karyo Taro Vishwas Aakh Michi Ne Todi Didhu Dil Maru Tame Hasi Ne Ho Mara Prem Ni Kadar Tame Na Kari Patthar Hashe Dil Taru Khabar Na Padi Tu Hava Ma Ude Che Aajkal Re Tu Samaji Shake Na Mara Haal Re Tu Samaji Shake Na Mara Haal Re Ja Ja Hu To Tane Kari Daish Maaf Re Maro Rom Tane Kare Nahi Maaf…(2) Ho Dil Raji Hatu Tara Vagar Kashu Natu Me To Karyu Badhu Jatu Tari Jode Rahevu Hatu Ho Jaane Kem Yaad Mari Yaad Rahi Gai Dil Radyu Ne Aakh Mari Bhini Thai Gai Ho Amaro Prem Aaje Juno Thai Gayo Karyo Me Prem E Guno Thai Gayo Ho Pyaar Malavo E Kismat Ni Vaat Che Juda Padavu E Kudrat Ne Haath Che Juda Padavu E Kudrat Ne Haath Che Ja Hu To Tane Kari Daish Maaf Re Maro Rom Tane Kare Nahi Maaf…(2) Bhagwan Tane Kare Nahi Maaf Maro Rom Tane Kare Nahi Maaf Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal Maro Rom Tane Kare Nahi Maaf | મારો રોમ તને કરે નહીં માફ | Gujarati New Bewafa Song | kajal maheriya new song | kajal maheriya | kajal maheriya na geet | kajal maheriya bewafa song | gujarati bewafa song | kajal maheriya na gito | કાજલ મહેરીયા ના ગીતો | ગુજરાતી બેવફા ગીતો | kajal na dil ma rejo | કાજલ મહેરીયા | કાજલ ના દિલ માં રહેજો | dil ma rejo kajal maheriya | jignesh kaviraj new song | કાજલ મહેરીયા ના ગીત | tari galiyo thi nikal ke arthi | ગુજરાતી બેવફા ગીત | Jaan Ne Leva Jaan Aayi

5.8K

114
Saregama Gujarati
Subscribers
3.5M
Total Post
1.5K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2023-03-20 17:00:08 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 3.5M subscribers on Youtube and has a total of 1.5K video.This video has received 5.8K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 114 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #MaroRomTaneKareNahiMaaf #kajalmaheriya #saregamagujarati #gujaratibewafasong #gujaratigeet #gujaratibewafasong has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati