×

Saregama Gujarati's video: Rakesh Barot Varsho Juni Vaato New Gujarati Song 2023

@Rakesh Barot | વર્ષો જુની વાતો | Varsho Juni Vaato | New Gujarati Song 2023 | ગુજરાતી ગીત
રાકેશ બારોટ વધુ એક ગુજરાતી ગીત "વર્ષો જુની વાતો" સાથે પાછા ફર્યા છે.જોવો ફક્ત @SaregamaGujarati પર 💓 Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://www.youtube.com/playlist?list=PLUzteH3czVO5WMxyPrP2RWK4MMHuCKLwL Singer: Rakesh Barot Artists: Rakesh Barot, Vidhi Shah Producer: Red Velvet Cinema Concept & Director: Shankar Thakor Borisanawala Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Vipul Raval Music: Ravi Nagar, Rahul Nadiya Co Artist: Navya Khamar, Pratik Parmar D.O.P: Arvind Motap Edit: Kishor Rajput Makeup: Chirag Parmar Hairdresser: Manisha Khawas Light: Kalpesh Jadav, Mehul Jadav Production Manager: Satubha Thakor Spot Boys: Gunvant Kaka, Bhavarsinh Assistant Director: Babusinh Thakor Lyrics: હો વર્ષો જૂની વાતો... હો વર્ષો જૂની વાતો આજે મને યાદ આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે... હું દુઃખી થઇ ને જીવતો હરખાયો એને જોઈ મને ચડ્યું શેર લોહી મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે હો વર્ષો જૂની વાતો આજે યાદ મને આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે... વાટ તમારી જોવા માં મારા શરીર સુકાણાં તમને આજે જોઈ મારા દલડાં બૌ હરખાણાં હો તમારા વગર દુઃખ ના દાડા માથે મંડાણા ના લખ્યા કોઈ કાગ ને વીતી ગયા વાડા સુકાયેલા જાડ ને ફરીથી કૂંપણ આયી પછી દિલ માં છલકાઈ મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે હો વર્ષો જૂની વાતો આજે યાદ મને આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે... હો તમને જોયા પછી મને સુખ મળ્યું દુનિયાનું યાદ કરી જાન રડતો હવે સાથે તારી રેવાનું મારા દર્દો ની તું દવા હતી દુઃખ હવે દૂર થવાની તું આવી ગઈ છે હવે મારે ટેન્શન શેનું લેવાનું હો દુઃખ ની ઘડી ગઈ સુખ ની છાયા રે તું લાયી મારા એની નજર એક થઇ મારી જાનુ ને જોયી નજરે મારી જાનુ ને જોયી નજરે હો વર્ષો જૂની વાતો આજે યાદ મને આવી મારી આખો ગઈ ભરાઈ મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે… Ho Varsho Juni Vaato... Ho Varsho Juni Vaato Aaje Mane Yaad Aavi Mari Aakho Gai Bharai Mari Janu Ne Joi Najare...mari Janu Ne Joi Najare Hu Dukhi Thai Ne Jivato Harkhayo Ene Joi Mane Chadyu Sher Lohi Mari Janu Ne Joyi Najare Mari Janu Ne Joyi Najare Ho Varsho Juni Vaato Aaje Yaad Mane Aavi Mari Aakho Gai Bharai Mari Janu Ne Joyi Najare...mari Janu Ne Joyi Najare... Vaat Tamari Jova Ma Mara Sharir Shukana Tamane Aaje Joi Mara Dalada Bau Harakhana Ho Tamara Vagar Dukh Na Dada Mathe Mandana Na Lakhya Koi Kaag Ne Viti Gaya Vaada Sukayela Jaad Ne Farithi Kumpan Aayi Pachi Dil Ma Chalkai Mari Jaanu Ne Joyi Najare Mari Janu Ne Joyi Najare Ho Varsho Juni Vaato Aaje Yaad Mane Aavi Mari Aakho Gai Bharai Mari Janu Ne Joyi Najare...mari Janu Ne Joyi Najare... Ho Tamane Joya Pachi Mane Sukh Malyu Duniyanu Yaad Kari Jaan Radato Have Saathe Tari Revanu Mara Dardo Ni Tu Dava Hati Dukh Have Door Thavani Tu Aavi Gai Che Have Mare Tension Shenu Levanu Ho Dukh Ni Ghadi Gai Sukh Ni Chaya Re Tu Laayi Mara Eni Najar Ek Thai Mari Jaanu Ne Joyi Najare Mari Janu Ne Joyi Najare Ho Varsho Juni Vaato Aaje Yaad Mane Aavi Mari Aakho Gai Bharai Mari Janu Ne Joyi Najare...mari Janu Ne Joyi Najare... Mari Janu Ne Joyi Najare Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

23.6K

657
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2023-09-18 17:00:10 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 23.6K Likes which are higher than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 657 comments which are higher than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #VarshoJuniVaato #rakeshbarot #saregamagujarati #rakshabandhan #rakshabandhanspecial #rakeshbarotnewsong #gujaratigeet #gujaratisong #gujaratisongs #rakeshbarotnewsong has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati