×

Saregama Gujarati's video: Rakesh Barot Kajal Maheriya Konudo Ramava Aayo Sandeso - Lyrical Gujarati Song

@Rakesh Barot | Kajal Maheriya | Konudo Ramava Aayo Sandeso - Lyrical | Gujarati Song | ગુજરાતી ગીત
આ જન્માષ્ટમીએ રાકેશ બારોટ અને કાજલ મહેરિયા બીજા બ્લોકબસ્ટર ગુજરાતી પ્રેમ ગીત "કોનુડો રમવા આયો સંદેશો" સાથે પાછા ફર્યા છે! જુઓ માત્ર સંપૂર્ણ વિડિયો @SaregamaGujarati 💜 Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://www.youtube.com/playlist?list=PLUzteH3czVO5WMxyPrP2RWK4MMHuCKLwL Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati! https://www.youtube.com/playlist?list=PLUzteH3czVO48dBv_Lim67MozUNYoFt1s Singer: Rakesh Barot, Kajal Maheriya Artist: Rakesh Barot, Chhaya Thakor Producer: Red Velvet Cinema Concept & Director: Bhavesh Gorasiya Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Sovanji Thakor Music: Ravi Nagar, Rahul Nadiya Dop: Hithesh Beldar Choreographer: Madhaav Kishan Editor: Firdosh Ansari DI: Shoaib Ansari Makeup & Hair: Hasmukh Limbachiya, Jyoti અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો 🎵 Wynk http://tinyurl.com/ypjvztsr Hungama http://tinyurl.com/5n73yymd Amazon http://tinyurl.com/bdfm985a Spotify http://tinyurl.com/26mzz6be Resso http://tinyurl.com/5c52wjrr Gaana http://tinyurl.com/38mhypjs Youtube Music http://tinyurl.com/4uwha5m6 Lyrics: કોક નવા જૂની લાગે છે આજ ચમ ગોરી આટલા બધા છો મૂડમાં..(2) કોક નવા જૂની લાગે છે આજ આયા હવે ઢૂકડા કાનુડા ના દાડા મૈયરીએ મારે જવું હો રાજ એ હવારે તો મોઢું ચડાઈ ને ફરતા બોલાવું તોય તમે મારાથી ના બોલતા સંસાર માં થોડા ઘણા થાય જોને રીહણા મજા રે મનોમણ ની મળે ના સાયબા ચમ હવે ઘડીક માં બદલાઈ ગયાસો....(2) કોક નવા જૂની લાગે હો રાજ આયો મારા મૈયરીએ થી સંદેશો કોનુંડો મારે રમવા જવું હો રાજ કોક નવા જૂની લાગે છે આજ મને હતું કે કોક ઉભું કરશે ગતકડું લાગે છે નવાઈ જોઈ હસતું એનું મુખડું હો ઘર હોય તો કોક દાડો વાસણ ખખડે ગણી ગોઠ વાળશો ના નોના નોના જગડે પ્રેમ થી ના વાત મારી હારે તું કરતી સાંજ ને સવારે ડખા ઉભા તું કરતી એ ડખો તમે કયો છો એને પ્રેમ હું સમજતી ખટ પટ ના કરું તો ઊંઘ નહિ આવતી એ ચમ આજે ટોડલે ઉભી વાટ જોવો...(2) કોક નવા જૂની લાગે છે આજ એ ચાર પાંચ દાડા કોનુંડો રમશું છઠ્ઠા દાડે પાછી આવું હો રાજ એ કોક નવા જૂની લાગે છે આજ હો વૈશાખ માં વિવાહ ને જેઠ કાઢ્યો મૈયર માં અષાઢી બીજ ને આયો કોનુંડો પિયર માં હો જવા દયો વાતો જૂની ફેંદો ના ગોદડાં અવસરે જવું પડે છોડો હવે વેલડા એ જાવું હોય તો જાજો હવે મૈયર નહિ આવું મેળવા જીવ કેય ત્યારે આવજો નહિ આવું હવે તેડવા મેલવા આવો તો હવે મારે મૈયર જાવું નહીંતર કોનુંડો નથી મારે રમવું એ ચમ આજ કરો છો આટલો લટુપણો...(2) વાત મને હમજાય ગઈ છે બધી આજ એ રાજી થઇ આલો રાજા તો મારે જાવું નકે વિચાર મોંડી વાળું હો રાજ એ કોક નવા જૂની લાગે છે આજ નકે વિચાર મોંડી વાળું હો રાજ એ કોક નવા જૂની લાગે છે આજ Kok Nava Juni Lage Che Aaj Cham Gori Aatla Badha Cho Mood Ma…(2) Kok Nava Juni Lage Che Aaj Aaya Have Dhukada Kanuda Na Dada Maiyariye Mare Javu Ho Raaj E Havare To Modhu Chadai Ne Farata Bolavu Toy Tame Marathi Na Bolta Sansar Ma Thoda Ghana Thay Jone Rihana Maja Re Manoman Ni Male Na Sayaba Cham Have Ghadik Ma Badlai Gayaso…(2) Kok Nava Juni Lage Ho Raj Aayo Mara Maiyariye Thi Sandesho Konudo Mare Ramva Javu Ho Raaj Kok Nava Juni Laage Che Aaj Mane Hatu Ke Kok Ubhu Karshe Gatakadu Lage Che Navai Joi Hasatu Enu Mukhadu Ho Ghar Hoy To Kok Daado Vasan Khakhade Gani Goth Valasho Na Nona Nona Jagade Prem Thi Na Vaat Mari Hare Tu Karati Sanj Ne Savare Dakha Ubha Tu Karati E Dakho Tame Kyo Cho Ene Prem Hu Samajati Khat Pat Na Karu To Ungh Nahi Aavati E Cham Aaje Todale Ubhi Vaat Jovo…(2) Kok Nava Juni Lage Che Aaj E Char Panch Dada Konudo Rakashu Chattha Dade Pachi Aavu Ho Raaj E Kok Nava Juni Lage Che Aaj Ho Vaishakh Ma Vivah Ne Jeth Kadhyo Maiyar Ma Ashadhi Bij Ne Aayo Konudo Piyar Ma Ho Java Dyo Vaato Juni Fendo Na Godada Avasare Javu Pade Chodo Have Velada E Javu Hoy To Jajo Have Maiyar Nahi Aavu Melava Jiv Key Tyare Aavajo Nahi Aavu Have Tedava Melava Aavo To Have Mare Maiyar Jaavu Nahitar Konudo Nathi Mare Ramavu E Cham Aaj Karo Cho Aatala Latupano…(2) Vaat Mane Hamjai Gai Che Badhi Aaj E Raji Thai Aalo Raja To Mare Javu Nake Vichar Mondi Vaalu Ho Raaj Ae Kok Nava Juni Lage Che Aaj Nake Vichar Mondi Vaalu Ho Raaj E Kok Nava Juni Lage Che Aaj Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

631

20
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2023-09-30 07:00:15 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 631 Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 20 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #KonudoRamavaAayoSandeso #kajalmaheriya #rakeshbarot #saregamagujarati #rakshabandhan #rakshabandhanspecial #rakeshbarotnewsong #gujaratigeet #gujaratisong #gujaratisongs #rakeshbarotnewsong has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati