×

Saregama Gujarati's video: Gomadu Meli Bhanava Hedi Bajar - Garba Mix Navratri Garba Song 2022 DJ Harshit Shah DJ MHD IND

@Gomadu Meli Bhanava Hedi Bajar - Garba Mix | Navratri Garba Song 2022 | DJ Harshit Shah | DJ MHD IND
Dance to the latest garba mix of Rakesh Barot's Gomadu Meli Bhanava Hedi Bajar the emotion of selflessness in love. Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: JioSaavn https://tinyurl.com/bdzj7w7f Spotify https://tinyurl.com/2y9hcfy2 Resso https://m.resso.com/ZSR9DHNaQ/ Wynk https://wynk.in/u/uBmuESrW5 Hungama https://tinyurl.com/2r4avys3 Apple https://tinyurl.com/35mfu5ar Amazon Music https://tinyurl.com/yn342mdn YouTube Music https://tinyurl.com/bdz9m68d Song Name: Gomadu Meli Bhanava Hedi Bajar- Garba Mix Artist: Rakesh Barot Music: DJ Harshit Shah, DJ MHD Ind Original Music: Ravi- Rahul Lyrics: Chandu Raval Lyrics: હો હો હો આડા કોને હોંભળી તારી વાતો મેં તો હોમભળ્યા હમાચાર ગોમાડુ છોડીને તું તો ભણવા હેડી છે બજાર મારુ ગોમાડુ છોડીને તું તો ભણવા હેડી છે બજાર ગોંડી મારી.... એ આડા કોને હોંભળી તારી વાતો...વાતો એ આડા કોને હોંભળી તારી વાતો હામભળ્યા હમાચાર તું તો ગોમાડુ મેલી ભણવા હેડી છે બજાર એ મારા રે ભણતર માં કાળી રાતો હું તો થઇ ગયો છું લાચાર તું તો ગોમાડુ મેલી ભણવા હેડી છે બજાર એ આડા કોને હોંભળી તારી વાતો હામભળ્યા તારા હમાચાર ગોમાડુ મેલી ભણવા હેડી છે બજાર હે ગોંડી ગોમાડુ મેલી ભણવા હેડી છે બજાર હે તમે શેર માં જાશો ગામ થી ગોઠણો મળી જાશે અમારું રણી-ધણી ઓય કોણ થાશે આવતા વરહ ની ફી મારી કોણ ભરશે તમારા વગર નું મારે ભણતર છોડવું પડશે એ તમે ભણી ગણી શેર માં સેટ થાશો..થાશો એ તમે ભણી ગણી શેર માં સેટ થાશો અમે થાશું નિરાધાર ગોમાડુ મેલી ભણવા હેડી છે બજાર એ આડા કોને હોંભળી તારી વાતો હામભળ્યા હમાચાર તું તો ગોમડુ મેલી ભણવા હેડી છે બજાર હે તું તો ગોમડુ મેલી ભણવા હેડી છે બજાર એ અમે છોના છોના હમાચાર તમારા લેશું તમને જોઈ રાજી રાજી થઇ જાશું હે ગોંડી મારી વાગે ના પગ માં કોટા દુઆ એવી કરશું આખી જિંદગી વાટો અમે તમારી રે જોશું એ મારુ રોમ તારું સપનું પૂરું કરશે..કરશે મારુ રોમ તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર ... તૂ તો ગોમાડુ મેલી ભણવા હેડી છે બજાર આડા કોને હોંભળી તારી વાતો મેં તો હોમભળ્યા હમાચાર તૂ તો ગોમાડુ છોડીને તું તો ભણવા હેડી છે બજાર હે તૂ તો ગોમાડુ છોડી ભણવા હેડી છે બજાર હે ગોંડી મને મેલી ને ભણવા હેડી છે બજાર Ho Ho Ho Aada Kone Hombhali Tari Vaato Me To Hombhalya Hamachar Gomadu Chodine Tu To Bhanava Hedi Che Bajar Maru Gomadu Chodine Tu To Bhanava Hedi Che Bajar Gondi Mari... E Aada Kone Hombhali Tari Vaato...vaato E Aada Kone Hombhali Tari Vaato Hombhalya Hamachar Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar E Aada Kone Hombhali Tari Vaato Hambhalya Tara Hamachar Gomadu Meli Bhanava Hedi Che Bajar He Gondi Gomadu Meli Bhanava Hedi Che Bajar He Tame Sher Ma Jasho Gaam Thi Gothano Mali Jashe Amaru Rani-dhani Ooy Kon Thashe Aavata Varah Ni Fee Mari Kon Bharashe Tamara Vagarnu Mare Bhanatar Chodavu Padashe E Tame Bhani Gani Sherma Set Thasho..thasho E Tame Bhani Gani Sherma Set Thasho Ame Thashu Niradhar Gomadu Meli Bhanava Hedi Che Bajar E Aada Kone Hombhali Tari Vaato Hambhalya Hamachar Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar He Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar E Ame Chona Chona Hamachar Tamara Leshu Tamane Joi Raji Raji Thai Jashu He Gondi Mari Vaage Na Pagma Kota Dua Evi Karshu Aakhi Jindagi Vaato Ame Tamari Re Joshu E Maru Rom Taru Sapanu Puru Karshe..karshe Maru Rom Taru Sapanu Puru Karshe Taro Lakho Ma Pagar... Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar Aada Kone Hombhali Tari Vaato Me To Hombhalya Hamachar Tu To Gomadu Chodi Ne Bhanava Hedi Che Bajar He Tu To Meli Bhanava Chodi Hedi Che Bajar He Gondi Mane Meli Ne Bhanava Hedi Che Bajar Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

5.8K

87
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2022-09-22 07:00:08 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 5.8K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 87 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #GomaduMeliBhanavaHediBajar #RakeshBarot #saregamagujarati #garbasong #navratri2022 #navratrisong #navratristatus #navratrigarba has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati