×

Saregama Gujarati's video: Kajal Maheriya Man Thi Man Mali Gayu Latest Romantic Song 2024

@Kajal Maheriya | મન થી મન મળી ગયું | Man Thi Man Mali Gayu | Latest Romantic Song 2024 | ગુજરાતી ગીત
કાજલ મહેરિયાનું આ નવું રોમેન્ટિક ગીત "મન થી મન મળી ગયું" કહે છે કે સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે અને તમારી સાથે રહે છે. This is the new romantic song by Kajal Mehriya "Man Thi Man Mali Gayu" says that true love is always felt in the heart and stays with you. Singer: Kajal Maheriya Artist: Chhaya Thakor, Janak Thakor Producer: Red Velvet Cinema Director: Shankar Thakor Borisanawala Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Rajesh Solanki Music: Ravi Nagar, Rahul Nadiya Choreographer: Ashwin Masterji Dop: Arvind Motap Video Editing: Kishor Rajput Makeup & Hairdresser: Nisha Thakor Assistant Director: Babusinh Thakor Production Management: Borisanawala Film Production Spot Boy: Kiran Thakor Poster Design: Aman Agola Special Thanks: Dilip Thakor Traveling: Ajay Thakor (Adalaj) Lyrics: હૈયા થી આ હૈયું મળી ગયું હો હો હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું મન થી મન કેમ નું મળી ગયું...(2) જયારે પોતાનું કોઈ જડી ગયુ...(2) હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું દિવસે યાદ રે કરું યાદ માં ખોતી રહું રાતે શમણાં જોઉં સવારે શોધતી રહુ હે મારા હૈયા માં એક નામ ગુંજે તારું સાયબા ગુંજે તારું સાયબા તને મારો ના બનાવું તો કાજલ નામ નઈ મારુ કાજલ નામ નઈ મારુ... મારુ સપનું આજે સાચું બની ગયું મારા દિલ ના કાગળ પર નામ લખી દીધું મન થી મન કેમ નું મળી ગયું...(2) જયારે પોતાનું કોઈ જડી ગયુ...(2) હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું મેતો પહેલી વાર જ્યારથી જોયો તને આ દિલ કાજલ નું તડપે ક્યારે મળશે મને હો હવે આવીજા મનડું ક્યાંય લાગતું નથી સાયબા ક્યાંય લાગતું નથી તારી કાજલ ને તારા વિના ફાવતું નથી સાયબા ફાવતું નથી તારા પ્રેમ માં આ દિલ પાગલ બની ગયું હું તારી ને તું મારો નક્કી થઇ ગયું મન થી મન કેમ નું મળી ગયું...(2) જયારે પોતાનું કોઈ જડી ગયુ...(2) હૈયા થી આ હૈયું મળી ગયું તારી આખો થી આ દિલ મારુ લડી ગયું Haiya Thi Aa Haiyu Mali Gayu Ho Ho Haiya Thi Aa Haiyu Mali Gayu Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu Manthi Man Kem Nu Mali Gayu…(2) Jyare Potanu Koi Jadi Gayu…(2) Haiya Thi Aa Haiyu Mali Gayu Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu Divase Yaad Re Karu Yaad Ma Khoti Rahu Rate Shamna Jou Savare Shodhati Rahu He Mara Haiya Ma Ek Naam Gunje Tari Sayba Gunje Taru Sayba Tane Maro Na Banavu To Kajal Naam Nai Maru Kajal Naam Nai Maru… Maru Sapnu Aaje Sachu Bani Gayu Mara Dil Na Kagal Par Naam Lakhi Didhu Manthi Man Kem Nu Mali Gayu…(2) Jyare Potanu Koi Jadi Gayu…(2) Haiya Thi Aa Haiyu Mali Gayu Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu Meto Paheli Vaar Jyarthi Joyo Tane Aa Dil Kajal Nu Tadpe Kyare Malshe Mane Ho Have Aavija Manadu Kyay Lagatu Nathi Sayba Kyay Lagatu Nathi Tari Kajal Ne Tara Vina Favtu Nathi Sayba Favatu Nathi Tara Prem Ma Aa Dil Pagal Bani Gayu Hu Tari Ne Tu Maro Nakki Thai Gayu Manthi Man Kem Nu Mali Gayu…(2) Jyare Potanu Koi Jadi Gayu…(2) Haiya Thi Aa Haiyu Mali Gayu Tari Aakho Thi Aa Dil Maru Ladi Gayu #ગુજરાતીગીત Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

6.6K

131
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2024-03-26 11:00:06 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 6.6K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 131 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #ManThiManMaliGayu #kajalmaheriya #kajalmaheriyanewsong #saregamagujarati #gujaratisong2024 #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Sleep has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati