×

Saregama Gujarati's video: Kajal Maheriya Gomade Jata Vachama Aavi Nihal New Gujarati song 2022

@Kajal Maheriya | ગોમડે જતા વચમાં આવી નિહાળ | Gomade Jata Vachama Aavi Nihal | New Gujarati song 2022
કાજલ મહેરિયા એક નવા ગુજરાતી ગીત સાથે પાછી આવી છે જે તમારા ગામની મુલાકાતે આવે ત્યારે બાળપણની તમામ વાતો અને યાદો પાછી લાવે છે. Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati ! https://bit.ly/36OMw6s JioSaavn https://bit.ly/3VyTT6L Spotify https://spoti.fi/3TnUtD7 Resso https://m.resso.com/ZSRgwrwwJ/ Wynk https://wynk.in/u/je3XGBvg2 Jalso https://bit.ly/3eCCUjg Hungama https://bit.ly/3eG1gZp Amazon Music https://amzn.to/3g24Ey7 Apple https://apple.co/3S8pWaW YouTube Music https://bit.ly/3D3ci4i Lyrics: હો હો ગોમડે જતા વચમાં આયી રે નેહાળ એ ગોમડે જતા વચમાં આયી રે નેહાળ હે ગોમડે જતા વચમાં આયી રે નેહાળ એ નેહાળ જોયી ને મને આયી તારી યાદ હો એક પાટલી બેહેલા ભેરુ હતા આપણે સમય વીતેલું પાછું આવે ના આજ રે હે ગોંડા મારા... હે વર્ષો જૂની છે આ નાનપણ ની યાદ નેહાળ જોયી ને આજે આયી તારી યાદ હે ગોમડે જતા વચમાં આયી રે નેહાળ નેહાળ જોયી ને મને આયી તારી યાદ આભ ના તારા ગણી દાડા અમે કાઢતા વર્ષો વીત્યા તારું મોઢું જોવા માંગતા હે સમય હરે હવે બધા બદલાઈ ગયા હવ હવ ના વગે આજ બધા થઇ ગયા હે બીજા હારે વાત અમે કરતા રે જોયેલા છોનું છોનું એ દી અમે બૌ રોયેલા હે હોમભલ ગોંડા... બે વાગ્યા નો બેલ પડ્યો નથી થઇ રે મુલાકાત નેહાળ જોયી ને આજે આયી તારી યાદ હે ગોમડે જતા વચમાં આયી રે નેહાળ નેહાળ જોયી ને મને આયી તારી યાદ હે માસ્ટર ભણાવતા અમે તને જોયી રેતા તારા મોને તારા મોં ગોંડા લેસન ભૂલી જતા હે તને રાજી કરવા ને માટે નંબર બીજો લાવતા પાંચ વાગ્યા ની બસ માં ઘેર હારો હાર જતા હે છેલ્લી વાર જોડે અમે પ્રવાસે ગયેલા સૂર્ય મંદિર રોણકી વાવ મેહોણા ફરેલા હે બિટ્ટુડા મારા... એ ઉનાળા નો દાડો મને કદીયે ના ભુલાય છૂટી ગ્યોતો એ દી ગોંડા તારો મારો સાથ હે ગોમડે જતા વચમાં આયી રે નેહાળ નેહાળ જોયી ને મને આયી તારી યાદ (English) Ho Ho Gomade Jata Vachama Aayi Re Nehal E Gomade Jata Vachama Aayi Re Nehal He Gomade Jata Vachama Aayi Re Nehal E Nehal Joyi Ne Mane Aayi Tari Yaad Ho Ek Patali Behela Bheru Hata Aapdade Samay Vitelu Pachu Aave Na Aaj Re He Gonda Mara... He Varsho Juni Che Aa Naanpan Ni Yaad Nehal Joyi Ne Aaj Aayi Tari Yaad He Gomade Jata Vachama Aayi Re Nehal Nehal Joyi Ne Mane Aayi Tari Yaad Aabh Na Tara Gani Dada Ame Kadhata Varsho Vitya Taru Modhu Jova Mangata He Samay Hare Have Badha Badalai Gaya Hav Hav Na Vage Aaj Badha Thai Gaya He Bija Hare Vaat Ame Karata Re Joyela Chonu Chonu E Di Ame Bau Royela He Hombhal Gonda.... Be Vagya No Bel Padyo Nathi Thai Re Mulakat Nehal Joyi Ne Aaje Aayi Tari Yaad He Gomade Jata Vachama Aayi Re Nehal Nehal Joyi Ne Mane Aayi Tari Yaad He Mastar Bhanavata Ame Tane Joyi Reta Tara Mone Tara Mo Gonda Lession Bhuli Jata He Tane Raji Karava Ne Mate Number Bijo Lavata Paanch Vagya Ni Bus Ma Gher Haro Har Jata He Chelli Vaar Jode Ame Pravase Gayela Surya Mandir Ronki Vaav Mehona Farela He Bittuda Mara.... E Unala No Dado Mane Kadiye Na Bhulay Chuti Gyoto E Di Gonda Taro Maro Saath He Gomade Jata Vachama Aayi Re Nehal Nehal Joyi Ne Mane Aayi Tari Yaad Credits: Singer: Kajal Maheriya Artist: Chhay Thakor, Janak Thakor, Nishit Nayak, Soniya, N C Chauhan, Hansamukh Meghwal Child Artist: Simony Reddy, Kavya Rajput Producer: Red Velvet Cinema Concept & Director: Vishnu Thakor Adalaj Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Brijesh Daderiya(Mahek) Music: Ravi Nagar, Rahul Nadiya Camera: Montu Rajput Editing: Ravindra Rathod Makeup & Hair: Hansamukh Limbachiya Production: Kirtan Barot Spotboy: Lalo, Ajay, Amar Panchal Light: Lala Bhai #ગુજરાતીગીતો Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

15.6K

624
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2022-10-17 07:00:09 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 15.6K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 624 comments which are higher than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #GomadeJataVachamaAaviNihal #kajalmaheriya #saregamagujarati #newgujaratisong2022 #gujaratisong2022 #gujaratisongs #ગુજરાતીગીતો has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati