×

Saregama Gujarati's video: Rakesh Barot Golu Molu Chori New Gujarati Love Song 2022

@Rakesh Barot | ગોલુ મોલુ છોરી | Golu Molu Chori | New Gujarati Love Song 2022 | નવા ગુજરાતી ગીતો
રાકેશ બારોટ તમારા બધા માટે એક નવા પ્રેમ અને મસ્તી ગીત સાથે પાછા આવ્યા છે. તેને સાંભળો અને તમારા મિત્રો સાથે શેર કરો. Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://bit.ly/3D9eMLO બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: JioSaavn https://bit.ly/3TtRLvu Spotify https://spoti.fi/3Dcvmxd Resso https://m.resso.com/ZSRs1bba8/ Wynk https://wynk.in/u/biMosNlWV Amazon Music https://amzn.to/3gb8Sn9 YouTube Music https://bit.ly/3DegxKK Lyrics: એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી...(2) અંગે છે જાડી પણ રંગે છે ધોળી બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી અરે હોંજ પડે ખાવા આવે એ તો પકોડી...(2) બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી એ ભલે લાગે મોટી પણ ઉમર માં નાની ખાતા પિતા ઘર ની આતો નિશાની...(2) બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી અંગે છે જાડી પણ રંગે છે ધોળી...(2) બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી એ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી...છોડી એ હસે ત્યારે ગાલ તારા ગુલાબ જેવા લાગે ગુસ્સો કરે ત્યારે લાલ ટોમેટુ તું લાગે હાથ તારા પોચા પોચા રૂ જેવા લાગે હરતું ફરતું ટેડી બિયર જાડું મારી લાગે એ મોઢું ફૂટબૉલ જેવું આખો છે નાની ગોળ મટોળ લાડુ જેવી લાગે મજાની...(2) એ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી અંગે છે જાડી પણ રંગે છે ધોળી...(2) બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી એ મને બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી...છોડી એ દેખાવે ફેટ પણ મારા માટે કેટ છે ડબલ એક્ષેલ જોડે થઇ ગયો લવ ગ્રેટ છે એ મારુ સાઈઠ તારું નેવું પ્લસ વેઇટ છે મોટું પતલુ ની આ જોડી તો સેટ છે એ હલકો ફુલકો હસબન્ડ ને બુલડોઝર વાઈફ લવ બર્ડ થઇ ને જોડે રહેશું લાઈફ...(2) ઓ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી અંગે છે જાડી પણ રંગે છે ધોળી...(2) બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી અરે હોંજ પડે ખાવા આવે એ તો પકોડી...(2) બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી એ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી એ મને બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી (English) E Ange Che Jadi Pan Range Che Dholi...(2) Ange Che Jadi Pan Range Che Dholi Bau Game Cute Mute Golu Molu Chodi Are Honj Pade Khava Aave E To Pakodi...(2) Bau Game Cute Mute Golu Molu Chodi E Bhale Lage Moti Pan Umar Ma Nani Khata Pita Ghar Ni Aato Nishani...(2) Bau Game Cute Mute Golu Molu Chodi E Ange Che Jadi Pan Range Che Dholi...(2) E Bau Game Cute Mute Golu Molu Chodi Bau Game Cute Mute Golu Molu Chodi...chodi E Hase Tyare Gaal Tara Gulab Jeva Lage Gusso Kare Tyare Laal Tometo Tu Laage Haath Tara Pocha Pocha Roo Jeva Lage Haratu Faratu Teddy Bear Jadu Mari Laage E Modhu Football Jevu Aakho Che Naani Gol Matol Laadu Jevi Laage Majani….(2) E Bau Game Cute Mute Golu Molu Chodi E Ange Che Jadi Pan Range Che Dholi...(2) Ange Che Jadi Pan Range Che Dholi E Bau Game Cute Mute Golu Molu Chodi E Dekhave Fat Pan Mara Mate Cat Che Duble Exel Jode Thai Gayo Love Great Che E Maru Saith Taru Nevu Plus Weight Che Motu Patlu Ni Aa Jodi To Set Che E Halko Fulko Husband Ne Buldoser Wife Love Bird Thai Ne Jode Raheshu Life…(2) E Bau Game Cute Mute Golu Molu Chodi Ange Che Jadi Pan Range Che Dholi…(2) Bau Game Cute Mute Golu Molu Chodi Are Honj Pade Khava Aave E To Pakodi...(2) Bau Game Cute Mute Golu Molu Chodi E Bau Game Cute Mute Golu Molu Chodi E Mane Bau Game Cute Mute Golu Molu Chodi Credits: Singer: Rakesh Barot Artists: Rakesh Barot, Chhay Thakor, Vishnu Thakor Producer: Red Velvet Cinema Concept & Director: Vishnu Thakor Adalaj Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Rajan Rayka, Dhaval Motan Music: Jitu Prajapati Camera: Montu Rajput Editing: Montu Rajput Choreographer: Deep Turi Makeup & Hair: Hansamukh Limbach Dance Group: L X Production: Kirtan Barot Spotboy: Lalo. Ajay, Shilesh Zala Light: Kalpesh Jadav, Mehul, Sagar, Pako Special Things: Krunal Patel, Ronnybhai Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

12.5K

361
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2022-10-20 07:00:07 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 12.5K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 361 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #GoluMoluChori #rakeshbarot #saregamagujarati #newgujaratisong2022 #gujaratisong2022 #gujaratisongs has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati