×

Saregama Gujarati's video: Jignesh Barot Tara Tole Koyi Na Aave - Lyrical 2024 New Gujarati Song

@Jignesh Barot | Tara Tole Koyi Na Aave - Lyrical | તારા તોલે કોઈ ના આવે | 2024 New Gujarati Song
જીગ્નેશ બારોટના નવા ગીત "તારા તોલે કોઈ ના આવે" નો નવો લિરિકલ વિડિયો જુઓ ફક્ત @SaregamaGujarati પર Song Name: Tara Tole Koyi Na Aave Singer : Jignesh Barot Lyrics: Rajan Rayka,Dhval Motan Music: Jitu Prajapati Artists: Jignesh Barot,Chhaya Thakor,Shubh Co Artist : Bharat Chaudhary, Megdilin Christian,Virali Soni D.O.P: Sehzad Mansuri(Tipu) Editor : Ravindra S.Rathod Producer: Bhimani Production Concept & Project By Pushpak Bhimani Assistant Director: Pinakin Rathod Director: Faruk Gayakwad Background Music: Abhi Prajapati Makeup : Rakesh Rathod Production Manager: Satubha Thakor Lyrics: હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું તું જોડે હોય તો મારે જોવે બીજું શું તારા તોલે બીજું કોઈ ના આવે હો હાચું કહું શું સોંગંધ ખઉં શું હાચું કહું શું સોંગંધ ખઉં શું અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી હો મૂડ મારો જાણી ને વાત રે કરતી મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી હો તુજ મારી જિંદગી પેલી પસંદગી તુજ મારી જિંદગી પેલી પસંદગી અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે અરે હીરા બજારમાં જઇને શું કેવું કોહિનુર ના મળે તો બીજું શું લેવું હો પાછી આવી જાને તને એટલું શે કેવું તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું હો જીવ મારો બળે શે તું ના મળે શે જીવ મારો બળે શે તું ના મળે શે અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું તું ભેડી હોય તો મારે જોવે બીજું શું તારા તોલે બીજું કોઈ ના આવે અરે તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે #તારાતોલેકોઈનાઆવે #ગુજરાતીગીત Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

11.4K

223
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2024-03-17 11:00:24 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 11.4K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 223 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #TaraToleKoyiNaAave #તારાતોલેકોઈનાઆવે #jigneshbarotnewsong2024 #jigneshbarot #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Sleep has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati