×

Saregama Gujarati's video: Rakesh Barot Ame Gomada Na Desi New Gujarati Romantic Song 2023

@Rakesh Barot | અમે ગોમડા ના દેશી | Ame Gomada Na Desi |New Gujarati Romantic Song 2023 | ગુજરાતી ગીત
રાકેશ બારોટનું નવું ગુજરાતી રોમેન્ટિક ગીત - અમે ગોમડા ના દેશી , શહેરની છોકરી અને ગામડાના છોકરાની પ્રેમકથા બતાવે છે !💘 Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://bit.ly/3D9eMLO Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Credits: Singer: Rakesh Barot Artist: Rakesh Barot, Viyona Patil Producer: Red Velvet Cinema Director: Anand Mehra Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Anand Mehra, Rinkesh Nadiya Music: Mayur Nadiya Choreographer: Dipak Turi Dop & Edit: Montu Rajput Makeup: Chirag Production: Mehul, Vijay Mudi Paramar Sp.thanks: Dabhoda Gam Spot: Shailesh, Raju Light: Lala Bhai Lyrics: ગોમડા ના દેશી: હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશી...(2) હોય સેતર નો વાયરો ના ઘર માં ઠંડી એસી તમે ફેશન વાળા તમે નખરા વાળા...(2) હો અમે તો ગોમ માં જપીયે માળા...(2) હો ટૂંકા ટૂંકા કપડાં પેરી આયા તમે ચ્યોંથી અમે શર્ટ ના હેઠે પેરીએ જોરદાર ધોતી તમે ફેશન વાળા તમે નખરા વાળા...(2) હો અમે તો ગોમ માં જપીયે માળા...(2) હો તમે તો લાગો બોલિવૂડ ના એક્ટર રે તારે ઇનોવા મારે ટ્રેક્ટર રે અમારા ગામ ના તને રોટલા ચ્યો ભાવશે પિઝા બર્ગર મારા ગોમાંમાં ના મળશે હે ખાવા મળશે ખાજા ના મળે પીવા માજા...(2) હો અમે તો દૂધ પી ને રઈએ હાજા...(2) હો તમે શેર ના વિદેશી શેર ના વિદેશી હો જવું પડશે શેતર માં વાઢવા ઘઉં હમજો ને વાત તમને ફાવે નઈ બૌ હો ગરીબ ના ઘર ની ચમ બનાવા માંગો વૌ રે લાજ કાઢી ઘર માં રેવું કાઠું બૌ રે તમે થયો સો મારા થઇ ને રેજો હારા...(2) હો ચમ સો ભાભી ભાઈબંધ કેસે અમારા..(2) હો હતા શેર ના વિદેશી થઇ ગયા ગોમડા ના દેશી થઇ ગયા ગોમડા ના દેશી Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal Ame Gomada Na Desi | એમે ગોમાડા ના દેશી | Gujarati Love Song | ગુજરાતી ગીતો | Rakesh Barot | Rakesh Barot New Song | Gujarati New Song 2023 | Gujarati Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot New Song 2023 | Tari Galiyo Thi Nikal Ke Arthi | Rakesh Barot Na Gito | રાકેશ બારોટ | ગુજરાતી ગીત | Kajal Maheriya New Song | Kajol Na Dil Ma Rejo | Dil Ma Rejo Kajal Maheriya | Kajal Maheriya Na Geet | Jignesh Kaviraj New Song | Rakesh Barot Na Geet | Gujarati Garba Songs | Jignesh Kaviraj Garba | રાકેશ બારોટ ના નવા ગીત

14.8K

474
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2023-03-23 17:00:07 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 14.8K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 474 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #AmeGomadaNaDesi #RakeshBarot #saregamagujarati #gujaratilovesong #rakeshbarotnewsong has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati