×

Shemaroo Jai Jinendra's video: Shetrunji Nadee Stavanaa Ajay Mandviya Latest Jain Stavan

@Shetrunji Nadee Stavanaa | શેત્રુંજી નદી સ્તવના | Ajay Mandviya | Latest Jain Stavan
Shetrunji Nadee Stavanaa | શેત્રુંજી નદી સ્તવના | Ajay Mandviya, Vardha | અજય માંડવિયા , વર્ધા 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 શેત્રુંજી નદી સ્તવના ( ૩૨ હૃદયસ્પર્શી સ્તુતિઓ ) રચના : દેવર્ધિ સાહેબ ગાયક : અજય માંડવિયા , વર્ધા ----------------- આપણે શેત્રુંજી નદીના કિનારે જઈએ છીએ , બેસીએ છીએ . પરંતુ પ્રાચીન શાસ્ત્રોમાં શેત્રુંજી નદીનું શું માહાત્મ્ય બતાવેલું છે તેનાથી અજાણ હોઈએ છીએ તેથી શેત્રુંજી નદીના કિનારે બેસીને જે ભાવો બનવા જોઈએ એ ભાવો આપણે બનાવી શકતા નથી . આ ૩૨ સ્તુતિઓ શેત્રુંજી નદીના શાસ્ત્રીય મહિમાનું અદ્ભુત વર્ણન કરે છે . શેત્રુંજી નદી સંબંધી ભૌગોલિક માહિતી આપણી પાસે નથી . આ સ્તુતિ આપણને એ માહિતી પણ આપે છે . શેત્રુંજી નદી માટેના વિવિધ સંદર્ભો આ સ્તુતિમાં ગૂંથેલા છે . આ સ્તુતિઓમાં પદે પદે કવિત્વની છટા છે જે આપણને શેત્રુંજી નદી માટે અહોભાવિત બનાવે છે . તમે ઘરે બેસીને કે શેત્રુંજી નદીના કિનારે બેસીને આ સ્તુતિઓ સાંભળશો અને ગાશો તો તમારાં હૃદયમાં અનેરો ભક્તિભાવ જાગશે . --------------- સંઘ સમર્પણ દિન : ફાગણ સુદ આઠમ , 10.3.2022 શ્રી આદિનાથ પ્રભુ ગિરિરાજ યાત્રા દિન ---------------- #દેવર્ધિ સાહેબ Download ShemarooMe APP for more devotional songs and share it with your friends and Family: https://shemaroome.app.link/eiEEAzHk3W Give a missed call on 18002665151 www.shemaroome.com

95

7
Shemaroo Jai Jinendra
Subscribers
399K
Total Post
528
Total Views
5.3M
Avg. Views
84.7K
View Profile
This video was published on 2022-03-16 17:05:39 GMT by @Shemaroo-Jai-Jinendra on Youtube. Shemaroo Jai Jinendra has total 399K subscribers on Youtube and has a total of 528 video.This video has received 95 Likes which are lower than the average likes that Shemaroo Jai Jinendra gets . @Shemaroo-Jai-Jinendra receives an average views of 84.7K per video on Youtube.This video has received 7 comments which are lower than the average comments that Shemaroo Jai Jinendra gets . Overall the views for this video was lower than the average for the profile.Shemaroo Jai Jinendra #shemaroojaijinendra #દેવર્ધિ #ShetrunjiNadeeStavanaa Download has been used frequently in this Post.

Other post by @Shemaroo Jai Jinendra