×

Soor Mandir's video: Master Rana Vishvambhari Stuti Vishwambhari Stuti Gujarati

@વિશ્વંભરી સ્તુતિ | Master Rana | Vishvambhari Stuti | Vishwambhari Stuti Gujarati
Listen & Watch Free Soor Mandir Videos & Music Online Music: https://soormandir.com Videos: https://soormandir.com/videos Song : Vishvambhari Stuti Album : Aarti Singer : Master Rana, Chorus Music: Appu Label : Soor Mandir વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની । ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો । ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મારૂં । કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે આતી ઘણો મદથી બકેલો । દોષો થકી દુષિત ના કરી માફ પાપો, મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું । શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ॥ રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી । દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો, બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો । શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો । પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતિ પણ હું તમારો । જાડયાંધકાર કરી દુર સદ્બુદ્ધિ આપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે । વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું, રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું । સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।। અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની । સંસારના સકળ રોગે સમૂળ કાપો, હે માતા કે શવ કહે તવ ભક્તિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો Please "Subscribe" on this Link for more Videos. http://www.youtube.com/subscription_center?add_user=soormandirr We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir! આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! --------------------------------------- Let’s Stay Connected: --------------------------------------- Like Us On Facebook: https://www.facebook.com/soormandir/ Follow Us On Instagram: https://www.instagram.com/soormandir/ Download our (Soor Mandir) Application for unlimited Songs on this link : http://soormandir.app.link Our website - http://soormandir.com Twitter Us On: https://twitter.com/Soormandirindia Follow Us On jiosaavn : https://www.jiosaavn.com/label/soor-mandir-albums/,mh8auQNTYo_

622

37
Soor Mandir
Subscribers
5.5M
Total Post
2.8K
Total Views
32.9M
Avg. Views
106.4K
View Profile
This video was published on 2021-04-13 04:45:01 GMT by @Soor-Mandir on Youtube. Soor Mandir has total 5.5M subscribers on Youtube and has a total of 2.8K video.This video has received 622 Likes which are lower than the average likes that Soor Mandir gets . @Soor-Mandir receives an average views of 106.4K per video on Youtube.This video has received 37 comments which are lower than the average comments that Soor Mandir gets . Overall the views for this video was lower than the average for the profile.Soor Mandir #soormandir #vishambharistuti #masterrana #masterrana #garba #navratrigarba #chaitranavratri2021 #navratrichaitra #chaitra2021 #mahakalinichundadi #mahakaligarba #mahakadi #appu #soormandir #gujaratibhajan #soormandiraudiojukebox #bhajan #gujaratibhajan #devotionalsong #stuti #vishvambharistuti #vishvambhariakhilvishvatani #janeta #devistuti #matajistuti વિશ્વંભરી #soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun has been used frequently in this Post.

Other post by @Soor Mandir