×

Super Saheliya's video:

@લોહી ને ફિલ્ટર કરવાનું કામ કિડની નું છે અને કિડની ને સાફ કરવાનું કામ મૂળો કરે છે મૂળો ખાવાની ખાસ રીત
મૂળાની ભાજી નુ શાક ખોવાઈ ગયેલી વાનગીની દેશી રીત radish vegetable સામગ્રી ~~~~ મૂળાની ભાજી ના પાન અઢીસો ગ્રામ radish leaves 250gm ચણાનો લોટ અઢી ચમચા. besan 2 1/2 spoon વઘાર માટે તેલ ૧ ચમચો. oil 1tbsp લોટ બાંધવા માટે તેલ ૧ ચમચો for besan 1 tbsp oil મીઠું મરચું સ્વાદાનુસાર salt and chilly as per taste વઘાર માટે રાઈ અને મેથી mustard and fenugreek seeds બનાવવાની રીત ~~~~~~~~ સૌપ્રથમ ભાજી ને સરખી રીતે ધોઈ લેવી ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી રાઈ અને મેથીને વઘાર કરવો ત્યાર બાદ ભાજી વઘારમાં નાખી દેવી બીજી બાજુ 2 આ ચમચા ચણાનો લોટ બીજી કડાઈમાં શેકીલેવું ચણાનો લોટ શેકાઈ જાય ત્યારબાદ તેને તેલ થી મોહવી અને સ્વાદ પ્રમાણે મીઠું મરચું નાખી દેવું હવે ચડેલી મૂળાની ભાજી માં શેકેલો ચણાનો લોટ મિક્સ કરી દેવો ચલો સરસ મૂળાની ભાજી નુ શાક તૈયાર હશે રોટલી ભાખરી સાથે અથવા દાળ ભાત સાથે તેને ખાઈ શકાય છે how to make ~~~~~~~~~ In a pan ,put oil as per measurements and allow to heat,..when it's heated add mustard and fenugreek seeds and with a pinch of turmeric add radish leaves and two raddish finely cubed. in another pan you roast besan till you smell it. then allow it to cool down.after that add salt and chilly as your taste. now add whole mixture of besan in . the radish vegetable which already cooked. mix it properly and. now it's ready to serve.

0

3
Super Saheliya
Subscribers
322K
Total Post
3.2K
Total Views
3.9M
Avg. Views
12.8K
View Profile
This video was published on 2022-11-03 22:30:12 GMT by @Super-Saheliya on Youtube. Super Saheliya has total 322K subscribers on Youtube and has a total of 3.2K video.This video has received 0 Likes which are lower than the average likes that Super Saheliya gets . @Super-Saheliya receives an average views of 12.8K per video on Youtube.This video has received 3 comments which are lower than the average comments that Super Saheliya gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Super Saheliya