×

Super Saheliya's video:

@ચોમાસા ની શરૂઆત થાય એટલે આ વડા તો દરેક ગુજરાતી યાદ કરે.પણ બધી બહેનો વડા ફુલતા નથી એની બૂમો પાડે છે
ચોમાસા ની શરૂઆત થાય એટલે આ વડા તો દરેક ગુજરાતી યાદ કરે.પણ બધી બહેનો વડા ફુલતા નથી એની બૂમો પાડે છે સામગ્રી મિક્સ વડાનો લોટ એક બાઉલ બાજરીનો લોટ પોણો બાઉલ પીળી મકાઈનો લોટ એક બાઉલ ઘઉંનો લોટ એક બાઉલ મગસ એક બાઉલ મરચા ૭ થી ૮ લસણ 20 થી 25 તલ ત્રણ ચમચી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી તેલ બે મોટા ચમચા મીઠું બે ચમચી દૂધી 300 ગ્રામ આદુ એક ઇંચ દળેલી ખાંડ બે ચમચી જરૂર પ્રમાણે પાણી નાખી અને વીડિયોમાં બતાવ્યો છે તેવો લોટ બાંધો.

167

26
Super Saheliya
Subscribers
318K
Total Post
3.2K
Total Views
3.9M
Avg. Views
12.8K
View Profile
This video was published on 2023-06-27 15:30:13 GMT by @Super-Saheliya on Youtube. Super Saheliya has total 318K subscribers on Youtube and has a total of 3.2K video.This video has received 167 Likes which are lower than the average likes that Super Saheliya gets . @Super-Saheliya receives an average views of 12.8K per video on Youtube.This video has received 26 comments which are lower than the average comments that Super Saheliya gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Super Saheliya