The Loksatta's video: Heavy Rains may Fall After This Date The Weather Department Forecast Gujarat
@Heavy Rains may Fall After This Date, The Weather Department Forecast | Gujarat
ગુજરાતમાં ફરી જામશે ચોમાસું! હવામાન વિભાગે તારીખ આપી દીધી!
ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે એટલું જ નહીં 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે રાજ્યમાં ફરી ચોમાસું જામશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જો કે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ફરી સારો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગની આગાહી બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વાતરવરણાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પણ પડ્યો હાવોનું સામે આવ્યું છે. હવામાનની આગાહી મુજબ દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે જ્યારે ઓગસ્ટના બીજા સપ્તામાં સારો એવો વરસાદ પડી શકે છે.
Heavy rains may fall after this date, the weather department forecast
# forecast
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: Heavy Rains may Fall After This Date The Weather Department Forecast Gujarat
547
14