The Loksatta's video: 10 foot Crocodile Rescue After Hunting Dog pig On The Banks Of Vishwamitri River Vadodara
@10 foot Crocodile Rescue After Hunting Dog, pig On The Banks Of Vishwamitri River | Vadodara
800 કિલોના મહાકાય મગરને ક્રેનની મદદથી જૂઓ કેવી રીતે રેસ્ક્યૂ કરાયો!?
વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી 10 ફૂટ લાંબો મગર સવારે વન વિભાગ અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસમાં આ મગરે નદી કિનારે આવેલી ચતુરભાઇની ચાલી પાસેથી કૂતરા અને ભૂંડનો શિકાર કર્યો હતો. મગર ચાલીના બાળકો તેમજ મોટા માણસોનો શિકાર કરે તે પહેલાં રેસ્ક્યૂ કરી લેવામાં આવતા ચાલીના લોકોએ રાહત અનુભવી હતી. પાંજરામાં પૂરાયેલા આ મહાકાય મગરને લઈ જવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.
800 Kg and 10 foot long Crocodile Rescue After Hunting Dog pig Died On The Banks Of Vishwamitri River In Vadodara A Crane Had To Be Used To Pull It Out Of The River
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: 10 foot Crocodile Rescue After Hunting Dog pig On The Banks Of Vishwamitri River Vadodara
0
2