@રામજન્મભૂમિ સ્થિતિ નિર્માણાધિન રામ મંદિરની રેકી કેમ કરતાં હતાં?
રામજન્મભૂમિ સ્થિતિ નિર્માણાધિન રામ મંદિરની રેકી કેમ કરતાં હતાં?
ભારત જ્યારે 75માં આઝાદી દિવસની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે જ IED બ્લાસ્ટ કરીને દેશને હચમચાવી દેવાનું ષડયંત્ર આતંકવાદીઓ દ્વારા ઘડવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તેને નાકામ કર્યું છે. સ્વાતંત્ર્ય દિન પહેલા સુરક્ષાદળો માટે આ મોટી સફળતા કહી શકાય. કાશ્મીરમાં ડ્રોન હુમલાઓ વધી રહ્યા છે ત્યારે ચાર આતંકવાદીઓ 15મી ઓગસ્ટે વાહનમાં IED લગાવીને બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. પુલવામાનો મુંતજીર નામક આતંકવાદી સૌથી પહેલા ઝડપાયો હતો જેની પાસે પોલીસને મોટી સંખ્યામાં હથિયાર પણ મળી આવ્યા. તે બાદ મૂળ યુપીનો સોનુ ખાન સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
# terrorists
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video:
7
0