×

The Loksatta's video: Gujarat Farmers Waiting For Rain Weather News Gujarat Rainy Season 4

@Gujarat Farmers Waiting For Rain | Weather News | Gujarat Rainy Season | 4 દિવસમાં અહીં પડશે વરસાદ
Gujarat Farmers Waiting For Rain | Weather News | Gujarat Rainy Season | રાજ્યના 55 તાલુકામાં વરસાદ, 4 દિવસમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના (Gujarat) 55થી વધુ તાલુકામાં વરસાદ (rain) નોંધાયો છે. ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ હજી સારા વરસાદ માટે ખેડૂતોને (farmers waiting for rain) રાહ જોવી પડશે. હવામાન વિભાગની (weather forecast) આગાહી પ્રમાણે, ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થવાના એંધાણ છે. જેથી 4 દિવસ બાદ ખેડૂતોને રાહત મળશે. લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાતા ખેડૂતોને આંશિક રાહત મળી છે. અમરેલી જિલ્લાના બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો વરસ્યો હતો. મુંજિયાસર, માણેકવાળામાં સારા વરસાદથી ખૂડતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ શહેર તથા આસપાસના ડારી, છાત્રોડા, ચમોડા, ડાભોર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ તથા જેતપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ. જેના કારણે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/ Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta Follow us on Twitter: https://twitter.com/TheLoksatta Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/ Visit our Website: https://www.loksattanews.co.in For advertisements email us at: theloksatta@gmail.com

569

6
The Loksatta
Subscribers
439K
Total Post
15.9K
Total Views
306.3K
Avg. Views
3.1K
View Profile
This video was published on 2021-08-14 15:14:54 GMT by @The-Loksatta on Youtube. The Loksatta has total 439K subscribers on Youtube and has a total of 15.9K video.This video has received 569 Likes which are higher than the average likes that The Loksatta gets . @The-Loksatta receives an average views of 3.1K per video on Youtube.This video has received 6 comments which are higher than the average comments that The Loksatta gets . Overall the views for this video was lower than the average for the profile.The Loksatta #farmer #rain #varsad #rainyseason #news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trandingnews #rain #raingujarat For has been used frequently in this Post.

Other post by @The Loksatta